શોધખોળ કરો

રાજકોટ બની રહ્યું છે કોરોનાનું એપી સેન્ટર? એક્ટિવ કેસો 2100ને પાર

રાજકોટ જિલ્લાની સમીક્ષા કરીએ તો 27મી ઓગસ્ટથી 2જી સપ્ટેમ્બર દરમિયાન કુલ 828 કેસ નોંધાયા હતા. જેની સામે 481 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, તેમજ છેલ્લા બે દિવસથી તો કોરોનાના કેસો 1300ને પાર કરી ગયા છે. હવે અમદાવાદ અને સુરત પછી કોરોનાનું એપી સેન્ટર રાજકોટ બની રહ્યું છે. કારણ કે, અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે અને રાજકોટ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 2100ને પાર થઈ ગયા છે. રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં ગઈ કાલે એક જ દિવસમાં 32 દર્દીઓનાં મોત થયા હતા. જોકે, અખબારી યાદીમાં રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ એક પણ મોત બતાવાયું નથી. છેલ્લા એક અઠવાડિયાની રાજકોટ જિલ્લાની સમીક્ષા કરીએ તો 27મી ઓગસ્ટથી 2જી સપ્ટેમ્બર દરમિયાન કુલ 828 કેસ નોંધાયા હતા. જેની સામે 481 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. છેલ્લા છ દિવસથી તો જિલ્લામાં કોરોનાના કેસો 100ને પાર થઈ ગયા છે. ગઈ કાલે 2જી સપ્ટેમ્બરે કોરોનાના 143 કેસ નોંધાયા હતા. જેની સામે 72 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. પહેલી સપ્ટેમ્બરે 125 કેસ નોંધાયા હતા, જેની સામે 121 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આવી જ રીતે 31મી ઓગસ્ટે 118 કેસ નોંધાયા હતા, જેની સામે 92 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 30મી ઓગસ્ટે 119 કેસ નોંધાયા હતા અને 37 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 29મી ઓગસ્ટે 115 કેસ અને 34 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 28મી ઓગસ્ટે 112 કેસ અને 55 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 27મી ઓગસ્ટે 96 કેસ અને 70 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

Embed widget