શોધખોળ કરો

Rajkot:  ક્રાઇમ બ્રાન્ચે બોગસ વેબસાઈટ અને કોલસેન્ટરનો પર્દાફાશ કર્યો, જાણો વિગતો

 પોલીસે (Rajkot Police) 6 શખ્સોની અટકાયત કરી છે. બોગસ તાલીમ કેન્દ્ર પર પર રાજકોટ પોલીસ(Rajkot Police)ના દરોડા પાડ્યા હતા. ઝડપાયેલા શખ્શો નોકરી વાંચ્છુંકોને રેલવેમાં  નોકરી (Railway job) આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા હતા. 

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot crime branch) બોગસ વેબસાઈટ (Website) અને કોલસેન્ટર (Call center)નો પર્દાફાશ કર્યો છે.  પોલીસે (Rajkot Police) 6 શખ્સોની અટકાયત કરી છે. બોગસ તાલીમ કેન્દ્ર પર પર રાજકોટ પોલીસ(Rajkot Police)ના દરોડા પાડ્યા હતા. ઝડપાયેલા શખ્શો નોકરી વાંચ્છુંકોને રેલવેમાં  નોકરી (Railway job) આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા હતા. 

ધોરણ 12 પાસ યુવકોને નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી 15 લાખ રૂપિયા પડાવતા હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ(Rajkot)ની આલાપ બી બિલ્ડિંગમાં 506 નંબરની ઓફિસમાં શૈલેષ દલસાણીયા નોકરી આપવા માટે ઓફિસ ચલાવતો હતો.  રાજકોટ ક્રાઈમ બ્રાંચે (Rajkot crime branch)બોગસ તાલીમ કેન્દ્ર પર દરોડા પાડ્યા, જ્યાંથી પોલીસે કોમ્પ્યુટર, રેલવે અને બેંકના બોગસ સિક્કા, મોબાઈલ ફોન સહિત 92 હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ દ્વારા ઓનલાઇન બોગસ બનાવટી રેલ્વે ભરતી કંટ્રોલ બોર્ડની  www.rrb.govrusults.org.in સાઇટ બનાવી તેમા ઓરીજનલ વેબસાઇટનો ડેટા કોપી કરી તેના હોમ પેજમા RUSULTS ઉપર કલીક કરવાથી ઓપન થતા પેઇજમા ઉમેદવારને આપેલ રોલનંબર નાખવાથી તેનું RUSULTS દશાર્વે છે.  જેથી ઉમેદવાર યુવાનો તથા તેના પરિવારના સભ્યોને ખરેખર રેલ્વેમાજ નોકરી મળેલ છે તેવો આભાષ તેમજ વિશ્વાસ ઉભો થાય છે તેમજ બેરોજગાર યુવાનોને  રેલ્વેમાં વર્ગ-3 ક્લાર્કની નોકરી માટેના બનાવટી કોલલેટર, ટ્રેનિંગ, ઓર્ડરસ  રેલ્વેમા નોકરીના આઇ.ડી. કાર્ડ,  પે સ્લીપ બનાવી આપવામા આવતી હતી.

આરોપીઓ દ્વારા ઉમેદવારોને વિશ્વાસમા લેવા માટે પ્રથમ તેઓનુ ઇન્ટરવ્યુ લેવામા આવતું અને બાદ તેને નોકરી મળી ગયેલ છે તે અંગે આરોપીઓએ બનાવેલ બોગસ વેબસાઇટમા તેનુ રીઝલ્ટ મુકવામા આવતું અને બાદ ઉમેદવારોને તેમનુ નોકરી માટે મેડીકલ તપાસ કરાવવી જરૂરી છે તેમ જણાવી ઉમેદવારોને ખરેખર વિશ્વાસ થાય તે માટે લખનઉ રેલ્વે હોસ્પીટલ ખાતે ઉમેદવારોને એકપછી એક લઇ જઇ અને ત્યા હોસ્પીટલ ખાતે લઇ જઇ અને પ્રોસેસ થઇ ગયેલ તેમ  કહેવામાં આવતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ

IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ

Embed widget