શોધખોળ કરો
Advertisement
ગૌણ સેવાની પરીક્ષાને લઇને રાજકોટ પોલીસનું જાહેરનામું, ઝેરોક્ષ અને સાયબર કાફે બંધ રાખવા આદેશ
રાજકોટઃ રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે આ પરીક્ષાને લઈને રાજકોટ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યુ છે. પરીક્ષા કેંદ્રથી 100 મીટરના એરિયામાં આવતા ઝેરોક્ષ મશીન, એસટીડી બુથ અને સાયબર કાફે બંધ રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. સાથે જ પરીક્ષા દરમિયાન કોઇ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં ન આવે તે માટે પોલીસ વિભાગ સજ્જ છે. પરીક્ષા સમયે 3 એસીપી કક્ષાના અધિકારીઓ સુપરવિઝન માટે ખડેપગે રહેશે. અને ગૌણ સેવા આયોગની પરીક્ષાને લઇને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion