શોધખોળ કરો

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો

Rajkot News: ગેમ ઝોનમાં મુખ્ય નામ ધવલ ઠક્કરનું છે પણ પ્રકાશ જૈનનું રોકાણ સૌથી વધુ છે. મુખ્ય ભાગીદાર પ્રકાશ જૈન એકલાનું કરોડનું રોકાણ હતું. પ્રકાશ જૈનની પત્ની સ્વીટી છેલ્લા બે દિવસથી ગુમ છે.

Rajkot Game Zone Tragedy Update: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં (rajko trp game zone fire tragedy) લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 24 મૃતદેહોના ડીએનએન મેચ થયા છે.  રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડનો આરોપી પ્રકાશ જૈન (prakash jain) રાજકોટના નીલ સીટી પાસે આવેલા આલિશાન ફ્લેટમાં રહે છે. ગેમ ઝોનમાં મુખ્ય નામ ધવલ ઠક્કરનું (dhaval thakkar) છે પણ પ્રકાશ જૈનનું રોકાણ સૌથી વધુ છે. મુખ્ય ભાગીદાર પ્રકાશ જૈન એકલાનું કરોડનું રોકાણ હતું. પ્રકાશ જૈનની પત્ની સ્વીટી છેલ્લા બે દિવસથી ગુમ છે.

પ્રકાશ જૈનનું પણ અગ્નિકાંડમાં મોત

ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી પ્રકાશ જૈનનું મોત  થયું છે. પ્રકાશ હિરણ જૈનના DNA મેચ થયા છે. દુર્ઘટના સમયે પ્રકાશ જૈન પણ ગેમઝોનમાં હાજર હતો. ગઈકાલે જ પ્રકાશ જૈનના ભાઈએ પોલીસમાં અરજી કરી હતી. ગેમઝોનમાં સૌથી વધુ રોકાણ પ્રકાશ જૈનનું હતું.

આજે આરોપી ધવલ ઠક્કરને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી. ઠાકરની કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે તેના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૂળ અમદાવાદનો રહેવાસી ધવલ ઠક્કરે જણાવ્યું કે, હું નિર્દોષ છું. રાજકોટ અગ્નિકાંડમાં પ્રકાશ હીરણ (જૈન) મુખ્ય આરોપી છે. ગઈકાલે કોર્ટમાં ત્રણ આરોપીઓને હાજર કરાયા હતા, જ્યાં તેઓએ કહ્યું હતું કે, પ્રકાશ હીરણ જ મુખ્ય આરોપી છે અને બધા આરોપીઓએ તેનું જ નામ આપ્યું છે.

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો

રાજકોટ અગ્નિકાંડમાં અગાઉ કોર્ટે અટકાયત કરેલા ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, ત્યારબાદ 28મી મેએ ચોથા આરોપી ધવલ ઠક્કરની અટકાયત કરવામાં આવી હતી. બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુ રોડથી અટકાયત કરી છે.

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડની અટકાયત કર્યા બાદ પૂછપરછ શરૂ કરી દીધી છે. મહેશ રાઠોડ આરોપી રાહુલ રાઠોડનો કાકા છે. અગ્નિકાડંમાં મહેશ પણ દાઝ્યો હતો અને તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસે જગ્યાના માલિક અશોક સિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટના બાદ કુલ ચાર આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે મહેશ રાઠોડની અટકાયત કરાઈ છે.

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ

Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp AsmitaHu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માનHu to Bolish | હું તો બોલીશ | આ દવા મારી નાંખશે!Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો

T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 

Kohli T20I Retirement: ભારત વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની જાહેરાત કરી, કહ્યું- આ મારી અંતિમ ટી20...

IND vs SA Final T20 2024: ભારત બન્યું ટી20 ચેમ્પિયન, પીએમ મોદીએ કહી આ વાત

Embed widget