શોધખોળ કરો
Advertisement
રાજકોટના કયા જાણીતા સોનાના વેપારીનું થયું કોરોનાથી મોત? સોની બજારમાં ઘેરો શોક
ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયાના નાના ભાઇનું કોરોનાથી મૃત્યુ થયું છે. સોની વેપારી અને અગ્રણી હરીશભાઇ સાહોલીયાનું કોરોનાથી મોત થયું છે.
રાજકોટઃ શહેરના ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયાના નાના ભાઇનું કોરોનાથી મૃત્યુ થયું છે. સોની વેપારી અને અગ્રણી હરીશભાઇ સાહોલીયાનું કોરોનાથી મોત થયું છે.
હરીશભાઇના પત્નિની હાલત પણ ગંભીર છે. રાજકોટ સોની બજારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઈ છે. 3 વાગ્યા બાદ બપોર પછી રાજકોટ સોની બજારના વેપારી બંધ પાડી શોક વ્યક્ત કરશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી તો કોરોનાના દૈનિક કેસો 1300ને પાર પહોંચી ગયા છે. ત્યારે હવે રાજકોટમાં કોરોનાનું એપી સેન્ટર મૂવ થઈ રહ્યું છે. રાજકોટમાં પણ મૃત્યુની સંખ્યા વધી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દેશ
દેશ
Advertisement