શોધખોળ કરો

Rajkot News: બિલ્ડરોના હિસાબ-કિતાબની ડાયરી ઈન્કમટેક્સ વિભાગને મળી, 500 કરોડથી વધુના બેનામાી વ્યવહાર મળ્યા

Latest Rajkot News: ચાર દિવસમાં કરોડોના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે. બેંકના લોકરો આવતા મહિને ખોલવામાં આવશે.

Rajkot IT Raid Update:  રાજકોટમાં ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસીએટસ સાથે સંકળાયેલી જુદી-જુદી પેઢીઓમાં આવકવેરા વિભાગની હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન બિલ્ડરોના હિસાબ-કિતાબની ડાયરી ઇન્કમટેક્સ વિભાગને મળી છે. જેમાં 500 કરોડ કરતા વધારેના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે. ડાયરીમાં અનેક મોટા રોકાણકારો નામો ખુલ્યા છે. જેમના નામો ખુલ્યા તેમને ત્યાં પણ આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં આવશે.

150થી વધુ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

ચાર દિવસમાં કરોડોના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે. બેંકના લોકરો આવતા મહિને ખોલવામાં આવશે. આઈ.ટી ની સાથે જી.એસ.ટી ચોરી ની સંભાવના ના પગલે તપાસનો રિપોર્ટ જીએસટી વિભાગને સોંપવામાં આવ્યો હતો. રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં ઉપપ્રમુખ અને લાડાણી એસોસીએટસનાં દિલીપભાઈ લાડાણી તેમજ વિનેશ પટેલનાં ઓરબીટ ગ્રુપ સાથે સંકળાયેલી  40 સહયોગી પેઢીઓ ઉપર આવકવેરાનાં 150થી વધુ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી

આ બંને ગ્રુપ સાથે સંકળાયેલી સહયોગી પેઢી વર્ધમાન, સ્વસ્તિક, ગેલેકસી, દેવિકા ફાઈનાન્સ ઉપરાંત રાધિકા કોર્પોરેશન સહિતની સહયોગી પેઢીના ડાયરેકટરોનાં ઓફિસ રહેઠાણ તેમજ પ્રોજેકટનાં સ્થળો ઉપર આવકવેરા વિભાગનાં અધિકારીઓની ટીમ દ્વારા છાનબીન કરવામાં આવતાં કરોડો રૂા. નાં  બિનહિસાબી આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા. જુદી-જુદી 35 થી 40 જગ્યાએ કરવામાં આવેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી હતી. બિલ્ડર ગ્રુપ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં કરવામાં  આવેલી જમીનની ખરીદી અંગે પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું હતું ? તેની તપાસ કરવામાં આવ્યા બાદ આ પ્રોજેકટમાં રોકાણ કરનાર આસામીઓ અને પ્રોપર્ટી બુક કરાવનાર ગ્રાહકોની વિગતો મેળવવામાં આવી હતી. તપાસ દરમિયાન ઓરબીટ ગાર્ડનનાં પ્રોજેકટમાંથી કેટલીક મહત્વની વિગતો મળી છે. જેના આધારે કરચોરીની મોટી રકમ બહાર આવશે. લાડાણી એસોસીયટસને ત્યાંથી જે લેપટોપ મળી આવ્યું છે. તેમાં ભાગીદારો, રોકાણકારો અને કેટલા ગ્રાહકોનાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી

પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ

UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Chhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાંSurat News: સુરતમાં અઠવાલાઈન્સમાં રહેતા મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાPanchmahal News: ગોધરામાં બાઈક અકસ્માતાં સામાન્ય ઈજા બાદ 14 વર્ષના કિશોરને ધનુર્વાની અસર જોવા મળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું: ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
પદ પરથી હટતાં જ સેબીના પૂર્વ વડા માધબી પુરીની મુશ્કેલીમાં વધારો, મુંબઈ કોર્ટે આપ્યો આ આદેશ
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
UP Politics: યુપીના રણસંગ્રામમાં નવો મોરચો, ભાજપના મિત્ર પક્ષે એકલા ચૂંટણી લડવાની કરી જાહેરાત
રાજકોટ BRTS ડ્રાઇવરની ખતરનાક બેદરકારી: ચાલુ બસે માવો ઘસતા વિડીયો વાયરલ

Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ

Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ

Gujarat: માર્ચ મહિનામાં જ રાજ્યમાં ગરમી અનેક રેકોર્ડ તોડશે, જાણો લેટેસ્ટ આગાહી

Embed widget