શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajkot: રાજકોટમાં ઢોર પકડવા પાલિકા ટીમ રસ્તાં પર ઉતરી, ઘરે બાંધેલા ઢોર પણ ઉઠાવી લેવાયા. જાણો કેમ ?

નવા વર્ષના પહેલા દિવસથી જ રાજકોટ મહાનગર પાલિકાએ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. જિલ્લા તેમજ શહેરમાં અનેક જગ્યાઓએ રાજકોટા પાલિકાએ ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરી છે

Rajkot: નવા વર્ષના પહેલા દિવસથી જ રાજકોટ મહાનગર પાલિકાએ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. જિલ્લા તેમજ શહેરમાં અનેક જગ્યાઓએ રાજકોટા પાલિકાએ ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં ઢોર નિયંત્રણ કાયદાનો કડક અમલ કરાવવા માટે તંત્ર કામે લાગ્યુ છે. હાલમાં રાજકોટ રખડતાં ઢોર પકડવા મહાપાલિકા દ્વારા ટીમોને રસ્તાં પર અને શહેરમાં ઠેર ઠેર ઉતારવામાં આવી છે. પશુ નિયંત્રણ કાયદા હેઠળ પાલિકા ટીમે આકરી કાર્યવાહી શરૂ છે, જેમાં લાઇસન્સ વગરના પશુઓને પકડવામાં આવી રહ્યાં છે, લાસયન્સ ના હોય તેવા ઘરે બાંધેલા પશુઓને પણ પાલિકા ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યાં છે. આજે વહેલી સવારથી પાલિકાએ એક્શન લેતા શહેરમાં ગાયત્રી નગર, સહકાર મેઇન રોડ, લીલુડી વોકડી સહિતના સ્થળ પર ઢોર ઉપાડ્યા હતા. ખાસ વાત છે કે, 1લી જાન્યુઆરીથી ઘરે અથવા અન્ય જગ્યાએ ઢોર રાખવા માટે લાયસન્સ હોવુ જરૂરી બન્યુ છે. કાર્યવાહીમાં ઇસન્સ વગરના ઢોર જપ્ત કરી આજીવન સુધી તેમને છોડવામાં નહીં આવે.

રાજકોટમાં બનશે દેશની પ્રથમ લાયન સફારી પાર્ક, 33 હેક્ટર જગ્યા, 30 કરોડ ખર્ચ ને જાણો તમામ વિશે....

ગુજરાતવાસીઓ જ નહીં હવે દેશવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે સિંહ દર્શન માટે ગીર કે અન્ય અભ્યારણ્યોમાં જવુ નહીં પડે, હવે રાજકોટમાં પણ એક મોટી લાયન સફારી પાર્ક આકાર લેશે. હાલમાં જ સમાચાર મળ્યા છે કે, રાજકોટ મહાનગર પાલિકા આગામી દિવસોમાં 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવા જઇ રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જાણો ડિટેલ્સ.....

હાલમાં જ એક આનંદના સમાચાર મળ્યા છે જે મુજબ હવે દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટમાં આકાર લેશે. આ માટે જરૂરી મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી મળી ચૂકી છે. માહિતી છે કે, દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા રાજકોટમાં બનાવશે. આમાં રાજકોટ અને આસપાસના જિલ્લાના લોકોને સિંહ દર્શન માટે હવે ગીર સુધી લાંબુ થવુ નહીં પડે, તેમને સિંહ દર્શનનો લ્હાવો રાજકોટમાં જ મળી રહેશે. આ લાયન સફારી પાર્ક પ્રૉજેક્ટ 33 હેક્ટર જગ્યામાં 30 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે. 2026માં જીપમાં બેસીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો સિંહ દર્શન કરી શકશે. આ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને કેન્દ્ર સરકારે આ માટે મંજૂરી પણ આપી દીધી છે, આજીડેમ અને પ્રદ્યુમન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગૃપ સફારી પાર્કમાં મૂકવામાં આવશે. આવતા વર્ષના બજેટમાં સફારી પાર્ક માટે અલગથી જોગવાઈ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રૉજેક્ટ પૂરો કરશે, ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ-અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષPatan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Embed widget