શોધખોળ કરો

Video: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુએ હિન્દુ ધર્મ વિરૂદ્ધ ઝેર ઓંક્યુ, બોલ્યા- હિન્દુઓના દેવી-દેવતાઓને કાઢો ને......

રાજકોટમાંથી સામે આવેલા આ વીડિયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સોશ્યલ મીડિયામાં આ દિનેશ પ્રસાદ નામના વ્યક્તિ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે,

Rajkot: સોશ્યલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના કથિત સાધુની કરતૂતો સામે આવી છે, આ કથિત સાધુએ સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતીઓ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે, વીડિયોમાં દેખાઇ રહેલી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું નામ આચાર્ય દિનેશ પ્રસાદ છે. આ વીડિયોને લઇને ફરી એકવાર વિવાદ વકરે તેવી પુરેપુરી સંભાવના છે. 

રાજકોટમાંથી સામે આવેલા આ વીડિયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સોશ્યલ મીડિયામાં આ દિનેશ પ્રસાદ નામના વ્યક્તિ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે, સાધુના બફાટથી સનાતનીઓ ક્રોધે ભરાયા છે. વીડિયોમાં દિનેશ પ્રસાદ નામના આચાર્ય કહી રહ્યાં છે કે, તેઓ હિન્દુ ધર્મ અને સનાતનનો વિરોધ કરે છે, અને તેમની પાસે આવવું નહીં, સ્વામિનારાયણ ભગવાન હવે હિન્દુઓથી દુર થયા છે,

તેઓ વીડિયોમાં વધુમાં કહી રહ્યાં છે કે, મુસ્લિમ, શીખ, ઈસાઈને સાથે રાખવા અને હિન્દુઓનો નો વિરોધ કરવા કર્યું આહવાન પણ કરાઇ રહ્યું છે. હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ એલફેલ બોલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્ય ધર્મના લોકોને જોડવા આહવાન કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દિનેશ પ્રસાદે વીડિયોમાં કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા થઇ છે, હું બધું દુઃખ પણ મટાડી દઉં છું.

Video: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુએ હિન્દુ ધર્મ વિરૂદ્ધ ઝેર ઓંક્યુ, બોલ્યા- હિન્દુઓના દેવી-દેવતાઓને કાઢો ને......

આ પહેલા અપૂર્વ સ્વામીએ પણ આપ્યુ હતુ વિવાદિત નિવેદન - 

આ પહેલા સાળંગપુરમાં ભીંતચિત્રોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સ્વામીનારાયણના સંતે વિવાદિત નિવેદન આપ્યું હતુ.

રાજકોટ BAPSના સંતના વિવાદિત બોલથી આગામી સમયમાં વિવાદ વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં. કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરના અપૂર્વ મુનિ સ્વામીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અપૂર્વ મુની સ્વામીનો વિવાદિત વિડીયો વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, વનમાં સીતાજીએ લક્ષ્મણ પર આક્ષેપ કર્યો હતો. 13 વર્ષથી તું એટલા માટે ફરે છે કારણકે રામ મૃત્યુ પામે એટલે હું તારી સાથે લગ્ન કરી લઉં. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય બાદ BAPSના સંતનો વિવાદિત વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.

'સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે તે હિન્દુ ધર્મને શોભતી નથી...' 18 વર્ષ પહેલા જ જાણીતા કથાકારે કહી હતી આ વાત

સાળંગપુર વિવાદ વચ્ચે ખ્યાતનામ કથાકાર મુકુન્દદાસ બાપુનું નિવેદન ચર્ચામાં આવ્યુ હતુ. સૌરાષ્ટ્રના સાધુ-સંતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતી આ પ્રવૃત્તિઓને લઇને રાજકોટના ખ્યાતનામ કથાકાર કથાકાર મુકુન્દદાસ બાપુએ 18 વર્ષ પહેલા કહ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે તે હિન્દુ ધર્મને ના શોભે. કથાકાર કથાકાર મુકુન્દદાસ બાપુ આ પહેલા અનેકવાર પોતાની કથામાં પણ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget