શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં વેપારીઓનો નિર્ણયઃ આ મોટું બજાર સાંજે 5 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લું, જાણો વિગત
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્વૈચ્છિક વેપારીઓ સહિત તમામ લોકો પોતાના ધંધા બંધ રાખવાના નિર્ણય કરી રહ્યાં છે
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્વૈચ્છિક વેપારીઓ સહિત તમામ લોકો પોતાના ધંધા બંધ રાખવાના નિર્ણય કરી રહ્યાં છે. ત્યારે રાજકોટના દાણાપીઠ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે. વેપારીઓ આજથી સવારના 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખશે.
રાજકોટના દાણાપીઠના વેપારીઓએ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાંથી છૂટક વેપારીઓ અનાજ અને કઠોળ લેવા આવતાં દાણાપીઠ 8થી સાંજા 5 વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે. કોરોનાના કેસમાં સતત વધારો થતાં દાણપીઠ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે.
કોરોનાના વધી રહેતા કેસોને લઈને દાણાપીઠ એસોસિયેશને મહત્વનો નિર્ણય કર્યો છે. વેપારીઓ આજથી સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખશે. રાજકોટ જિલ્લામાંથી પણ અહીં છૂટક વેપારીઓ અનાજ અને કઠોળ લેવા માટે આવતાં હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion