શોધખોળ કરો

Accident: રાજકોટ એસટી બસ સ્ટેન્ડ નજીક ભયંકર દુર્ઘટના, બે ST બસની વચ્ચે આવી જતા વિદ્યાર્થીનું કરૂણ મોત

Accident:રાજકોટ બસ સ્ટેન્ડ પાસે ભયંકર દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. વિદ્યાર્થી એસટીની 2 બસોની વચ્ચે અડફેટે આવી જતાં મોત નિપજ્યું છે.

Accident:રાજકોટ બસ સ્ટેન્ડ નજીક ભયંકર રોડ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. આ વિદ્યાર્થી રાજકોટથી દ્નારકા જઇ રહ્યો હતો આ  દરમિયાન રોડ પર 2 એસટી બસ વચ્ચે આવી જતાં બ્રેજેશ સોલંકી નામના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. વિદ્યાર્થીના મોતની ઘટનાના પગલે રાજકોટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.  આશાસ્પદ યુવકના આકસ્મિક મૃત્યના સમાચારથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

ચિલોડા-અમદાવાદ હાઈવે પર અકસ્માત

ચિલોડા-અમદાવાદ હાઈવે પર  ક્રેઇને ટોકર મારતા ગિફ્ટસિટી નજીક 52 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મૃતકની ઓળખ રતનપુરના બળવંતસિંહ બિહોલા તરીકે થઇ છે.ડભોડા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ નજીક ST બસને નડ્યો અકસ્માત

ધ્રોલથી ડુમડા જતી ST બસનો અકસ્માત થતાં 10થી વધુ પશુના મોત થયા છે. ઘટના મોડી રાત્રે બેથી ત્રણ વાગ્યાની વચ્ચે બની હતી.

નરોડા હાઇવે પર અકસ્માતમાં એકનું મોત
વડોદરા પાટિયા પાસે કાર ઝાડ સાથે અથડાતા નિકોલના રહીશનું મોત થયું છે. ગાંધીનગર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર મંદિરે દર્શન કરીને પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાતા મોત થયું.  અકસ્માતની ઘટનાના પગલે ડભોડા પોલીસે  તપાસ હાથ ધરી છે.

 અમદાવાદના નારોલ વિસ્તારમાં બેફામ કારે એકનો જીવ લીધો

અમદાવાદના નારોલ વિસ્તારમાં માડી રાત્રિએ એક મોટી દૂર્ઘટના ઘટી હતી, જેમાં એક સિક્યૂરિટી ગાર્ડનું મોત થઇ ગયુ હતુ. શહેરના ન્યૂ નારોલ વિસ્તારમાં એક સોસાયટીના ગેટ પાસે સિક્યૂરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવી રહ્યો હતો, તે સમયે અચાનક બેફામ બનેલી કારે આવીને ટક્કર મારી હતી, આ ટક્કરમાં સિક્યૂરિટી ગાર્ડનું કચડાઇ થતાં મોત થયુ હતુ. ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદના ન્યૂ નારોલ વિસ્તારમાં સિક્યૂરિટી ગાર્ડ પર ગાડી ફેરવીને હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારની નીલકંઠ રેસિડેન્સીમાં ગઇ રાત્રિ દરમિયાન આ ઘટના ઘટી હતી. અહીં એક કાર ચાલકે ડ્રાઇવિંગ દરમિયાન પોતાની કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધુ હતુ, આ પછી સોસાયટીના ગેટ પર ફરજ બજાવતા સિક્યૂરિટી ગાર્ડને આ બેકાબૂ બનેલી કારના ડ્રાઇવરે કચડી નાંખીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, મૃતક સિક્યૂરિટી ગાર્ડ કિશનનું ઘટના સ્થળે જ મોત થતાં લોકોમાં ભય ફેલાયો છે. હાલમાં કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ મોત અંગે ફરિયાદ નોંધાઇ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget