શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોરબીઃ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં બે યુવકોના મોત
ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બે યુવાનના મોત થયા છે. અકસ્માત સર્જીને વાહન ચાલક થયો ફરાર થઈ ગયો છે.
![મોરબીઃ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં બે યુવકોના મોત Two youth died in bike accident on over bridge of Morbi મોરબીઃ ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં બે યુવકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/25153426/Morbi-Accident.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મોરબીઃ માળીયા ફાટક ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો છે. ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બે યુવાનના મોત થયા છે. અકસ્માત સર્જીને વાહન ચાલક થયો ફરાર થઈ ગયો છે. મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હોસ્પિટલ પહોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના નામ
રુતિક પરેશભાઈ બજાણીયા
હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)