શોધખોળ કરો
Bharuch Accident : NH 48 ઉપર 5 એસટી-લક્ઝરી બસ સહિત 5 વાહનો વચ્ચે અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે જ મોત
નબીપુર નજીક સર્જાયો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે 48 ઉપર વડોદરાથી સુરત જતા રોડ ઉપર નબીપુર પાસે પરવાના હોટેલ સામે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

તસવીરઃ ભરુચ પાસે અકસ્માતમાં બે લોકોના મોત
Bharuch : નબીપુર નજીક સર્જાયો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે 48 ઉપર વડોદરાથી સુરત જતા રોડ ઉપર નબીપુર પાસે પરવાના હોટેલ સામે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર, 2 ખાનગી બસો, 1 સરકારી બસ તેમજ મારુતિ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મારુતિ વાનમાં સવાર બે લોકોનું ઘટના સ્થળે મોત થયું હતું અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને 108 ની મદદે મદદે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

મુત્યુ પામેલા નામ
1 હર્ષદભાઇ મગનભાઈ માછી
2 અશોકભાઇ સોમાભાઈ માછી
ઇજાગ્રસ્ત
1 ભાવેશ ભાઇ મોહનભાઈ માછી
2 સૈલેશ ભાઇ ચંદુભાઈ માછી

વધુ વાંચો





















