શોધખોળ કરો
Advertisement
સુરતઃ કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, નાયબ મામલતદાર અને તેમના પતિનું મોત
જીજે 19, એએફ 9796 નંબરની બ્રેઝા કાર અને ડમ્પર વચ્ચે સેલારપુર પાસે જોરદાર અકસ્માત થયો હતો.
માંગરોળઃતાલુકાના સેલારપુર ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. દંપતી પૈકી મહિલા માંડવીના નાયબ મામલતદાર હતા, જ્યારે પતિ સુમુલ ડેરીમાં નોકરી કરતા હતા. અકસ્માતની જાણ થતા માંગરોળ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે જીજે 19, એએફ 9796 નંબરની બ્રેઝા કાર અને ડમ્પર વચ્ચે સેલારપુર પાસે જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ડમ્પર પલટી ખાઈ ગયું હતું. જ્યારે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દુનિયા
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion