શોધખોળ કરો

Crime News: પતિના મિત્રે વીડિયો કોલ પર પરિણીતાના ઉતરાવ્યા કપડા, બાદમાં બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

સુરતમાં મિત્રએ મિત્રની પત્નીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી

સુરતમાં મિત્રએ મિત્રની પત્નીને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં એક વ્યક્તિએ તેના મિત્રની પત્નીનો કપડા ઉતારતો વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.  આ મામલે સુરતની પાલ પોલીસે કાર્યવાહી કરતા આરોપી રવિ પ્રવીણ ચાવડાને રાજકોટમાંથી ઝડપી પાડ્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રવિએ તેના મિત્રની પત્નીનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. બાદમાં મહિલાને બ્લેકમેઇલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી મહિલા પાસેથી 6.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપી રવિ મહિલાને સુરતની અનેક હોટલમાં લઇ જતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રવિ પ્રવીણ ચાવડા રાજકોટમાં કટલરીની દુકાન ચલાવે અને બે સંતાનનો પિતા છે. વર્ષ 2021માં પરિણીતા ઘરે એકલી હોય ત્યારે આરોપી આવતો હતો. આરોપીએ પરિણીતાનો કપડા બદલતો નગ્ન વીડિયો ઉતારી લીધો હતો. પછી તેણે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. બાદમાં મહિલાને અડાજણની વોકવે રોડ પર એક હોટેલમાં બોલાવી તેની સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

એટલું જ નહી આરોપી રવિ છેલ્લા 6 મહિનાથી પરિણીતા પાસે રૂપિયાની માંગણી કરતો હતો. ડરને લીધે પરિણીતાએ પહેલી વખત 50 હજાર આંગડિયામાં રાજકોટ મોકલ્યા હતા. બાદમાં આરોપીએ મહિલા પાસેથી ટુકડે-ટુકડે 5.50 લાખ પડાવ્યા હતા. પતિના મિત્રની આવી હરકતથી કંટાળીને પરિણીતાએ પિયરમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પાલ પોલીસે રવિ પ્રવીણ ચાવડા સામે દુષ્કર્મ, છેડતી અને આઈટી એક્ટનો ગુનો નોંધ્યો હતો.

Surat: સુરતમાં એક સાથે બે લાશ મળી આવતા ખળભળાટ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

સુરત: શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બબ્બે લાશ મળતા પોલીસ દોડતી થઇ છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂલવાડી તાપી નદીના પાળા પાસેથી સવારે 11 વાગ્યે બાવળની ઝાડીમાંથી યુવતીની લાશ મળી હતી. ઘટનાની જાણ થતા ચોક બજાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક યુવતીની ઉમર 25 વર્ષ હોવાનુ જાણવા મળી રહ્યું છે. યુવતીના શરીર પર ઈજાના નિશાન નથી જોવા મળ્યા.મૃતક યુવતીની ડેડ બોડીને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

હજી તો મૃતક યુવતીની હત્યા કે આત્મહત્યાનો ભેદ નહોતો ઉકેલાયો તેવામાં 200 મીટરના અંતરે વધુ એક યુવકની લાશ મળતા ચોક બજાર પોલીસ દોડતી થઇ હતી. બબ્બે લાશ મળતા પોલીસ માટે તપાસનો વિષય છે. આખરે હત્યા કે આત્મહત્યા અંગેનું સસ્પેન્સ યથાવત છે. બંને ડેડ બોડી પી.એમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પીએમ બાદ સાચી હકીકતો સામે આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
Durga Chalisa: નવરાત્રિમાં કરવા માંગો છો દુર્ગા ચાલીસાનો પાઠ, જાણી લો તમામ નિયમો, દૂર થશે મુશ્કેલીઓ
Durga Chalisa: નવરાત્રિમાં કરવા માંગો છો દુર્ગા ચાલીસાનો પાઠ, જાણી લો તમામ નિયમો, દૂર થશે મુશ્કેલીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Embed widget