શોધખોળ કરો

સુરતમાં 3 હજારની ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં વેપારીની પત્નીના ન્યૂડ ફોટો વાઈરલ

રૂપિયા રિકવર કરવા માટે ગઠિયાએ વેપારી અને તેની પત્નીના ન્યુડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ પત્નીના ફોટા વાઇરલ કર્યો હતો.

Surat: ટેક્નોલોજીનો વિકાસ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ સાઈબ ગુનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં તમારું એકાઉન્ટ બંધ થશે, કેવાયસી અપલોડ કરવા, ઇ કોમર્સ ઉપર સસ્તા ભાવે સારા બ્રાન્ડના ઉપકરણોની ખરીદી માટે લલચામણી ઓફર, તમારું લાઈટ બીલ, મોબાઈલનું બીલ બાકી છે તેવા મેસેજ મૂકીને સાયબર ક્રાઇમ આચરાય છે. પોલીસે જાગૃતિને લગતા કાર્યક્રમ કર્યા બાદ હવે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન મારફતે આપવા નવી સાયબર ફ્રોડ ટેકનિક અપનાવી છે. જેમાં લોનધારકે એકવાર લોન લીધી તો લોન ચૂકવ્યા છતાં ધમકીભર્યા મેસેજ અને લોકોને બદનામ કરી નાણાંની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં પણ આવી જ એક ઘટના બની છે જેમાં એક વેપારી ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં સાઈબર ક્રાઈમનો ભોગ બન્યા છે. ડિંડોલીમાં રહેતા લુમ્સના પાર્ટસનો વેપાર કરતા વેપારીને ઇન્સ્ટન્ટ લોન લેવાનું ભારે પડ્યું. મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં 3 હજારની ઈન્સ્ટન્ટ લોનના ચક્કરમાં વેપારીની પત્નીના ન્યૂડ ફોટો વાઈરલ કર્યા છે. ડિંડોલીના લુમ્સના પાટર્સના વેપારીએ એપથી લોન લીધી હતી. લોન લીધા બાદ અલગ-અલગ નંબરથી 13 લોકોએ ધમકી ભર્યા ફોન કર્યા હતા. 3 હજારની લોન સામે લોન એપ દ્વારા 1200 રૂપિયા કાપી લઇને 1800 અપાયા હતા. ત્યારબાદ આ રૂપિયા રિકવર કરવા માટે ગઠિયાએ વેપારી અને તેની પત્નીના ન્યુડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ પત્નીના ફોટા વાઇરલ કર્યો હતો. ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Surat: સુરતમાં બે સગી બહેનના ડૂબી જવાથી મોત, બે દિવસ પહેલાં જ તમિલનાડુથી આવી હતી

શહેરમાં એક હ્યદય કંપવનારી ઘટના સામે આવી છે. અહીં બે સગ્ગી બહેનોના ડૂબી જતા મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. હજીરા સ્થિત નંદ નિકેતન ટાઉનશીપમાં આ દુર્ઘટના ઘટી છે. AM/NS કંપનીની ટાઉનશિપમાં બનેલી આ દુર્ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે. ટાઉનશિપના તળાવમાં આ બહેનો ડૂબી જતાં મોતને ભેટી હતી. મૃતકોમાં એક બહેન 6 વર્ષની હતી અને બીજી બહેન 9 વર્ષની હતી. કંઈ રીતે બાળકીઓ તળાવમાં ડૂબી તેનું કારણ અકબંધ છે. બાળકીના પિતા AM/NS કંપનીમાં નોકરી કરે છે. બંને બાળકી બે દિવસ પહેલા જ તમિલનાડુથી સુરત આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget