શોધખોળ કરો

Gujarat: રાજ્યના આ શહેરમાં રોગચાળો બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં ત્રણ બાળકો સહિત પાંચના મોત

Gujarat: શહેરમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ બાળકો સહિત પાંચ જણાના મોત થયા હતા

Surat: સુરતમાં રોગચાળાએ ભરડો લીધો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ બાળકો સહિત પાંચ જણાના મોત થયા હતા. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં 24 લોકોએ રોગચાળાના કારણે જીવ ગુમાવ્યો છે.
Gujarat: રાજ્યના આ શહેરમાં રોગચાળો બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં ત્રણ બાળકો સહિત પાંચના મોત

શહેરમાં ચોમાસાના કારણે રોગચાળામાં વધારો થયો છે. છેલ્લા 12 દિવસમાં 38 ડાયરિયાના,મલેરીયાના સાત જયારે તાવના 76 કેસ નોંધાયા હતા. તે સિવાય ડેન્ગ્યુના 24, ગેસ્ટ્રોના 38 કેસ નોંધાયા હતા. પાંડેસરા વિસ્તારમાં પણ મોતમાં વધારો થયો છે. સુરતમાં રોગચાળાના કારણે બાળકોનો મોતમાં વધારો થયો છે. તાવમાં સપડાયેલા પાંડેસરાના યુવાનનું મોત થયું હતું. તે સિવાય શહેરમાં દિવસે ને દિવસે ડેન્ગ્યુ, ટાઈફોઈડ, તાવ, ગેસ્ટ્રો, મેલેરિયા, કોલેરા અને કમળાના કેસ નોંધાઈ રહ્યો છે. સિવિલ-સ્મિમેર હોસ્પિટલના OPD ના કેસમાં પણ વધારો નોંધાયો છે.

તે સિવાય રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને લઈ સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશનનો વિવાદ વધુ વર્ક્યો હતો. જેની અસર સુરત શહેર પર પણ થઇ છે. નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ યથાવત પર રાખવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાનગી ડાયાલિસિસ સેન્ટર બંધ છે અને ઈન્ડિયન મેડિકલ એસો.એ પણ નેફ્રોલોજીસ્ટને જાહેર સમર્થન કર્યુ હતું. તો હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશને પણ નેફ્રોલોજીસ્ટને સમર્થન જાહેર કર્યુ હતું.

સુરતમાં સિવિલમાં 24 કલાક ડાયાલિસિસ ચાલુ રાખવાની તૈયારી ચાલી રહી છે. સુરત બહારથી પણ બે ટેકનિશિયન બોલાવાયા હતા. કોઈ રોગીને તકલીફ ના પડે એ માટે સુરત સિવિલનું પ્રશાસન પ્રયાસ કરી રહ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ટોટલ 10 બેડ છે જેમાંથી એક બેડ એચઆઇની દર્દીઓ માટે છે. તબીબોની ત્રણ શિફ્ટ કરવામાં આવશે. 24 કલાક સતત સિવિલમાં ડાયાલિસસ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં પણ ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. જૂલાઈ મહિનામાં જ ટાઈફોઈડના 415 કેસ, કમળાના166 કેસ, કોલેરા 6 કેસ નોંધાયા હતા. જ્યારે 174 ડેંગ્યુ સાદા, મલેરિયાના 81 , ચિકનગુનિયા 9 કેસ નોંધાયા  હતા. જ્યારે ઝાડા-ઉલ્ટીના જુલાઈ મહિનામાં 1139 કેસ નોંધાયા હતા. મચ્છરનું બ્રિડિંગ મળેલા એકમો પાસેથી 75 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને લઈ સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશનનો વિવાદ વધુ વકર્યો છે. નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget