શોધખોળ કરો
Advertisement
Gujarat Panchayat Election 2021 Results: સુરત જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય, કોને કેટલી બેઠકો મળી ? જાણો
જિલ્લા પંચાયત, તેમજ તમામ તાલુકા પંચાયત અને જિલ્લાની ચાર નગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
સુરત: રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. ત્યારે સુરત જિલ્લા પંચાયતની 36 બઠેકો પૈકીની 34 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસને ફાળે માત્ર બે જ બેઠકો ગઈ છે. કૉંગ્રેસ ઘંટોલી અને દેવગઢ આમ 2 બેઠકો જીતવામાં સફળ થયું છે.
જિલ્લા પંચાયત, તેમજ તમામ તાલુકા પંચાયત અને જિલ્લાની ચાર નગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
ભવ્ય જીત બાદ બારડોલી ખાતે ભારતીય જનતા પાર્ટીનો વિજય મહોતસ્વ ઉજવણી કરવામાં આવી હતી. વિજય મ્હોંતસ્વમાં મંત્રી ઈશ્વર પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ તેમજ જિલ્લા ચૂંટણી કન્વીનર માનસિંગ પટેલ સહિતના નેતાએ હાજર રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement