શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં ખાબક્યો? જાણો કઈ જગ્યાએ કેટલો વરસાદ ખાબક્યો?

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં ખાબક્યો છે. વલસાડમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણો વલસાડમાં પાણી જ પાણી થઈ ગયું છે.

સુરત: છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ, ઉમરપાડા, દમણ, સેલવાસ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં સરેરાશ 5 ઈંચ જેટલો ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં બારે મેધ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં ખાબક્યો છે. વલસાડમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણો વલસાડમાં પાણી જ પાણી થઈ ગયું છે. આ ઉપરાંત કપરાડામાં 8.6 ઈંચ, વાપીમાં 8 ઈંચ, ધરમપુરમાં 8 ઈંચ, પારડીમાં 5.70 ઈંચ અને ઉમરગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. જ્યારે નદી-નાળાઓ છલકાઈ ગયા હતાં. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. 9 ઈંચ વરસાદને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરી વળ્યાં છે. છોટાઉદેપુર જિલ્લામાં 24 કલાક દરમિયાન બોડેલીમાં 5 ઈંચ, છોટાઉદેપુરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાવી જેતપુરના કલારાણી ગામે માલવણ ફળિયામાં 50 વર્ષીય મહિલા કનુડીબેન પ્રતાપભાઇ નાયકા અને તેમની પૌત્રી એક કોઝવે પરથી પસાર થતા હતા ત્યારે ઘૂઘવાતા પાણીમાં તણાયા હતા. જોકે તેમને બચાવી લેવાયા હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો
Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat: બહાર ચાઈનીઝ ખાતા પહેલા સાવધાન, મન્ચુરિયનમાં ઉંદર નીકળ્યાનો આરોપ
Surat: બહાર ચાઈનીઝ ખાતા પહેલા સાવધાન, મન્ચુરિયનમાં ઉંદર નીકળ્યાનો આરોપ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Valsad Rain: વલસાડમાં ઔરંગા નદીનો કહેર, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો
Valsad Rain: વલસાડમાં ઔરંગા નદીનો કહેર, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ તસવીરો
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Embed widget