શોધખોળ કરો

India-EU FTA: સુરતના હીરા-કાપડ ઉદ્યોગને ‘ડબલ બુસ્ટર’ ડોઝ; ઝીરો ડ્યુટીથી વર્ષે ₹500 કરોડનો થશે ફાયદો

અમેરિકાના ટેરિફ ટેન્શન વચ્ચે યુરોપથી રાહતના સમાચાર: ડાયમંડ અને ટેક્સટાઈલ પરની ઈમ્પોર્ટ ડ્યુટી નાબૂદ થતાં સુરતની પ્રોડક્ટ્સ 15% સસ્તી થશે; રત્નકલાકારો માટે રોજગારીની નવી તકો સર્જાશે.

  • ભારત-EU FTA કરાર સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ માટે 'ડબલ બુસ્ટર' સાબિત થશે.
  • ઝીરો ડ્યુટી થવાથી ઉદ્યોગને વાર્ષિક અંદાજે ₹500 કરોડની ટેરિફમાં રાહત મળશે.
  • ઈમ્પોર્ટ ડ્યુટી નાબૂદ થતાં સુરતની પ્રોડક્ટ્સ વૈશ્વિક બજારમાં 15% સુધી સસ્તી થશે.
  • યુરોપિયન માર્કેટ ખુલતા નિકાસમાં સીધો 20% નો ઉછાળો આવવાની શક્યતા છે.
  • અમેરિકાના ટેરિફ ટેન્શન વચ્ચે યુરોપમાં માંગ વધતા રત્નકલાકારો માટે નવી રોજગારી સર્જાશે.

India-EU FTA: વૈશ્વિક મંદી અને અમેરિકાની આકરી ટેરિફ નીતિઓ વચ્ચે સુરતના વેપાર જગત માટે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. ભારત અને યુરોપિયન યુનિયન (European Union) વચ્ચે થયેલો 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (Free Trade Agreement - FTA) સુરતના અર્થતંત્ર માટે 'ડબલ બુસ્ટર' સાબિત થવા જઈ રહ્યો છે. આ કરારને કારણે શહેરના બે મુખ્ય આધારસ્તંભ સમાન ડાયમંડ (Diamond) અને ટેક્સટાઈલ (Textile) ઉદ્યોગને વાર્ષિક અંદાજે ₹500 Crore ના ટેરિફમાંથી મુક્તિ મળશે, જેનાથી નિકાસમાં જબરદસ્ત ઉછાળો આવવાની શક્યતા છે.

ઝીરો ડ્યુટી: સુરતની પ્રોડક્ટ્સ બનશે સસ્તી 

અત્યાર સુધી યુરોપિયન દેશોમાં ભારતીય માલસામાન પર ઊંચો ટેક્સ લાગતો હતો. હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર 2% થી 4% અને ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ પર 12% થી 16% જેટલો ટેરિફ ચૂકવવો પડતો હતો. જોકે, નવા FTA કરાર હેઠળ આ ડ્યુટી હવે ઘટીને શૂન્ય (Zero Duty) થઈ જશે. ઉદ્યોગજગતના નિષ્ણાતોના મતે, ટેક્સ નાબૂદ થવાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સુરતની પ્રોડક્ટ્સ 10% થી 15% જેટલી સસ્તી બનશે, જેથી વિદેશી ખરીદદારો આકર્ષિત થશે.

નિકાસમાં 20% નો ઉછાળો આવશે 

સુરત વિશ્વના 90% હીરાનું કટિંગ અને પોલિશિંગ કરે છે, જ્યારે દેશનું 40% મેનમેડ ફેબ્રિક પણ અહીં જ બને છે. હાલમાં ભારતમાંથી યુરોપિયન યુનિયનના દેશોમાં કુલ નિકાસ $7-8 Billion (અંદાજે ₹60,000 Crore) છે. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરીનો હિસ્સો $2 Billion (અંદાજે ₹16,000 Crore) છે. ટેરિફ ઘટવાને કારણે હવે નિકાસમાં સીધો 20% નો વધારો થવાનો અંદાજ છે, જેનો સીધો લાભ સુરતના MSME સેક્ટર અને મોટા યુનિટોને મળશે.

અમેરિકા કરતાં યુરોપનું માર્કેટ મોટું

દિનેશ નાવડિયા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI) ના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, "અમેરિકાએ ટેરિફ લગાવતા ડાયમંડ ઉદ્યોગમાં ચિંતા હતી, પરંતુ યુરોપ સાથેના આ કરારથી નવો વેપાર મળશે. અમેરિકા કરતા પણ યુરોપનું માર્કેટ વિશાળ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "નેચરલ અને લેબગ્રોન ડાયમંડ (Lab Grown Diamond) બંનેની ડિમાન્ડ વધશે, જેના કારણે કારખાનાઓમાં કામ કરતા રત્નકલાકારો માટે રોજગારીની નવી તકો ઉભી થશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

વિડિઓઝ

Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
Embed widget