શોધખોળ કરો

સુરતઃ 32 વર્ષની યુવતીને વોચમેન સાથે બંધાયા શારીરિક સંબંધ, ઘરમાં જ માણતી શરીર સુખ, પતિને પડી ખબર તો યુવતીએ નફ્ફટાઈથી કહ્યું....

લોકડાઉન દરમિયાન યુવતી પતિ સાથે નવા ઘરે રહેવા ગઈ હતી ત્યારે બિલ્ડિંગના 10 વર્ષ નાના વોચમેન સાથે શારીરિક સંબંધો બંધાયા હતા.

સુરતઃ સુરતના એલ.પી.સવાણી રોડ પર રહેતી 32 વર્ષની યુવતીને 12 વર્ષના લગ્નજીવન પછી પણ સંતાન નહોતું થયું. લોકડાઉન દરમિયાન યુવતી પતિ સાથે નવા ઘરે રહેવા ગઈ હતી ત્યારે બિલ્ડિંગના 10 વર્ષ નાના વોચમેન સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. યુવતી પોતાના ઘરમાં જ વોચમેન સાથે શરીર સુખ માણતી. પતિને આ વાતની જાણ થતાં પત્નિએ નફફટ થઈને પોતે આ સંબંધો રાખશે જ એવું કહી દીધું હતું. પતિ યુવતીને લઈ માતાના ઘરે જતાં પ્રેમી સાસરીમાં આવીને યુવતી સાથે મજા કરતો. યુવતી બેશરમ બનીને પોતાને છોડી દેવા પતિ પર માનસિક ત્રાસ ગુજારતી તેથી પતિએ આપઘાત કરી લીધો હતો. પોલીસે કરેલી તપાસમાં પત્નિના લગ્નેતર શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં પોલીસે પત્નિની ધરપકડ કરી છે જ્યારે તેનો પ્રેમી ફરાર છે. એલ.પી.સવાણી રોડ કલાપી રેસીડન્સી બી/303 માં રહેતા 33 વર્ષીય વાહન દલાલ પારસ શ્યામભાઈ ખન્નાએ 14 ડિસેમ્બરની મોડી રાત્રે પાલ આરટીઓ પાસે નવી બંધાતી કાસા રિવેરા બિલ્ડિંગના 11મા માળેથી કૂદી આપઘાત કર્યો હતો. અડાજણ પોલીસે શુક્રવારે પારસની માતા નીલમબેન ( ઉ.વ.60 )ની ફરિયાદના આધારે પારસની પત્ની હિના અને પાલનપોર સ્થિત સ્તુતિ આઈકોનના વોચમેન અંકીત ગોવીંદ પ્રસાદ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા

Embed widget