શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં ભારે બફારા બાદ તૂટી પડ્યો વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
ગરમીના બફારા બાદ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરતના સરથાણા, વરાછા, સીમાડા, કાપોદ્રા, કામરેજ, ઉધના, અઠવાલાઈન્સ, વેસુ, પાંડેસરા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા.
સુરતઃ હાલ ‘હિકા’ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન આજે સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.
ગરમીના બફારા બાદ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરતના સરથાણા, વરાછા, સીમાડા, કાપોદ્રા, કામરેજ, ઉધના, અઠવાલાઈન્સ, વેસુ, પાંડેસરા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સુરત શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.
હાલ ‘હિકા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્રિએટ થયા બાદ તે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. દરિયામાં ઊભા થયેલા વાવાઝોડાના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રના માછીમારોને સાવચેતી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.
મારુતિએ કારના ભાવમાં કર્યો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ, જાણો વિગતે
ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ બુમરાહે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion