શોધખોળ કરો

Rain Update:સુરતમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તાર જળમગ્ન, જાણો અપડેટ્સ

Rain Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં આજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. કાળા ડિબાંગ વાદળોના કારણે વિજિબિલિટી હતી.

Rain Update:સુરત શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેતરો જળમગ્ન બન્યા હતા. કીમ, ઓલપાડ, સાયણ, માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ આવતા વિઝિબિલિટી ઘટી છે. જેના કારણે વાહન ચાલકો  પરેશાન થયા હતા.  

સુરતમાં પાલ,અડાજણ,ગૌરવ પંથ, પીપલોદ,ડુમસ રોડ, અઠવા, ઘોડદોડ રોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન થયા હતા.  વેડરોડ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક લોકો પ્રભાવિત થયા છે.  સુરત સહિત  ગ્રામ્યમાં પણ મેઘરાજાએ  ધૂંવાધાર બેટિંગ કરી હતી.  ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. વરસાદના કારણે સુરત ગ્રામ્યમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે.ખેતરોમાં પાક પાણીમાં ડૂબી ગયાની સ્થિતિ સર્જાઇ છે.

24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ

  • સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઈંચ વરસાદ
  •  ખેડબ્રહ્મામાં ખાબક્યો 10.3 ઈંચ વરસાદ
  •  બનાસકાંઠાના દાંતામાં ખાબક્યો 8.9 ઈંચ વરસાદ
  • ઈડરમાં 4.9, મેઘરજમાં 4.6 ઈંચ વરસાદ
  •  સતલાસણામાં 4.6, મોડાસામાં 4.3 ઈંચ
  •  ઉમરપાડામાં 3.3, વિજયનગરમાં 3 ઈંચ વરસાદ
  • તલોદમાં 2.6, સાગબારામાં 2.2 ઈંચ વરસાદ
  •  દાંતીવાડામાં 2.2, પાલનપુરમાં 2 ઈંચ વરસાદ
  • ભિલોડામાં 2.2, કપરાડામાં 2 ઈંચ વરસાદ
  •  ક્વાંટ, પ્રાંતિજ, ધનસુરામાં 2-2 ઈંચ વરસાદ
  •  ધનસુરા, પેટલાદ,નડિયાદમાં 1.7 ઈંચ વરસાદ
  • મહુધામાં 1.6, મહેમદાબાદ 1.6 ઈંચ વરસાદ
  •  નસવાડીમાં 1.5,  નાંદોદમાં 1.4 ઈંચ વરસાદ
  •  માલપુરમાં 1.4, કલોલમાં 1.3 ઈંચ વરસાદ
  •  ભરૂચ, માણસામાં 1.3 ઈંચ વરસાદ
  •  પોશીના, અમીરગઢ, ખાનપુરમાં 1.3 ઈંચ વરસાદ
  • ગરુડેશ્વર, શિનોર, સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ
  • ધોલેરા, કઠલાલ, હાલોલ, ઉમરગામમાં 1-1 ઈંચ વરસાદ

ક્યા જિલ્લામાં પડશે  વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,મહિસાગર,મહેસાણા, પંચમહાલ,દાહોદ, ખેડા આણંદ, વડોદરા,  ભરૂચ, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ, દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ઉપરાંત  ક્ચ્છમાં 22થી 24 વચ્ચે ગાંધીધામની આસપાસ  ભારે વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો આગામી 24 જૂન સુધી ભાવનગર, અમેરેલી , ગીર સોમનાથ,બોટાદ સુરેન્દ્રનગલ, દેવભૂમી દ્રારકા જૂનાગઢ, રાજકોટમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે,. સૌરાષ્ટ્રમાં 24 જૂન બાદ વરસાદનું જોર ઘટશે જો કે મધ્યમ વરસાદ વરસતો રહેશે. 27 બાદ ફરીએ એકવાર મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગામી મુજબ ગુજરાતમાં 30 જૂન સુધી વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ક્યાં કેટલો વરસ્યો વરસાદ એક નજર આંકડા પર કરીએ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Advertisement

વિડિઓઝ

હું તો બોલીશ: રઝળતા ઢોર અને કૂતરાંને લઈ સુપ્રીમ ઓર્ડર
Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
IND vs AUS: ગાબામાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ? ક્યા ખેલાડીની કિસ્મત ચમકશે 
IND vs AUS: ગાબામાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ? ક્યા ખેલાડીની કિસ્મત ચમકશે 
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ICC એ કર્યો ઐતિહાસિક નિર્ણય, World Cup માં કર્યો મોટો બદલાવ, ટીમોની સંખ્યામાં થયો વધારો
ICC એ કર્યો ઐતિહાસિક નિર્ણય, World Cup માં કર્યો મોટો બદલાવ, ટીમોની સંખ્યામાં થયો વધારો
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
Embed widget