શોધખોળ કરો

સુરતમાં 48 કલાકમાં લોકડાઉન લદાશે ? નીતિ આયોગ- AIIMSની ટીમે કરી ભલામણ ? જાણો મોદી સરકારે કરી શું મોટી જાહેરાત ?

સુરતમાં આગામી 48 કલાકમાં લોકડાઉન લદાશે એવા સમાચાર સત્યથી વેગળા છે અને ગેરમાર્ગે દોરનારા છે એવી સ્પષ્ટતા ભારત સરકારના પ્રેસ ઈન્ફ્રર્મેશ બ્યુરો (પીઆઈબી)એ કરી છે.

સુરતઃ કેન્દ્ર સરકારે મોકલેલી નીતિ આયોગ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ની ટીમે સુરતમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હોવાના સમાચાર વહેતા થયા છે. કેટલાંક અખબારોમાં આ પ્રકારના અહેવાલ છપાયા હતા પણ કેન્દ્ર સરકારે આ વાતોને અફવા ગણાવી છે. સુરતમાં આગામી 48 કલાકમાં લોકડાઉન લદાશે એવા સમાચાર સત્યથી વેગળા છે અને ગેરમાર્ગે દોરનારા છે એવી સ્પષ્ટતા ભારત સરકારના પ્રેસ ઈન્ફ્રર્મેશ બ્યુરો (પીઆઈબી)એ કરી છે. નીતિ આયોગ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલી સ્પષ્ટતાના પગલે પીઆઈબી દ્વારા આ સ્પષ્ટતા કરાઈ છે. સુરતમાં લોકડાઉ લદાશે એ પ્રકારના અહેવાલોમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારે મોકલેલી નીતિ આયોગ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ની ટીમે સુરતની મુલાકાત બાદ શહેરમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હતી. આ અહેવાલમાં દાવો કરાયો હતો કે, શહેરમાં કોરોનાના કારણે કથળતી પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રની નીતિ આયોગની ટીમ અને એઈમ્સના ડાયરેક્ટર સુરતમાં હતા. આ ટીમમાં નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ, આઇસીએમઆર ના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયા અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતીબેન આહુજાનો સમાવેશ થતો હતો. આ ટીમ સમક્ષ સુરતના ખાનગી તબીબોએ લોકડાઉનની રજૂઆત કરી હતી. શહેરની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એઈમ્સની ટીમે સુરતની સ્થિતિ અંગેની ચર્ચા અમદાવાદમાં જઈને કરી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારને સુરતમાં ફરી લોકડાઉન કરવા માટેની ભલામણ કરી છે. જેને પગલે આગામી 48 કલાકમાં સુરતમાં લોકડાઉન જાહેર કરાય તેવા ચક્રો ગતિમાન થયા છે. કેન્દ્ર સરકારે આ અહેવાલને ગેરમાર્ગે દોરનારા અને સત્યથી વેગળા ગણાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget