શોધખોળ કરો

Surat: કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરતાં શખ્સ સામે ગુનો દાખલ, કરતો હતો બિભત્સ માંગણીઓ

માહિતી પ્રમાણે, સુરતમાં કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી કતારગામની પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરવાની ઘટના સામે આવી છે.

Surat: સુરતમાંથી અશ્લીલ વીડિયો ઉતારીને પરિણીતાને બ્લેક મેઇલિંગ કરવાનું ષડયંત્ર બહાર આવ્યુ છે, પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારીને એક શખ્સે તેને બ્લેકમેઇલિંગ કર્યુ હતુ, યુવકે પરિણીતા સામે અભદ્ર માંગણીઓ શરૂ કરી દીધી હતી, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, અને તપાસ હાથ ધરવામાં આવી છે. 

માહિતી પ્રમાણે, સુરતમાં કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી કતારગામની પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત કતારગામની પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરવામાં આવી રહ્યું હતુ, એટલુ જ નહીં અભદ્ર માંગણી કરતા જૂનાગઢના યુવક સામે બાદમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

માહિતી પ્રમાણે, સુરતના કતારગામમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતા પ્રિયા હૉસ્પીટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરે છે. ગઇ ફેબ્રુઆરી માસમાં તેના લગ્ન થયા હતા. વર્ષ ૨૦૧૮માં તે ભટાર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી, ત્યારે સરકારી NIRR પ્રૉજેક્ટના લીડર હિરેન મહેતા સાથે પરિચય થયો હતો. મોબાઇલ પર તેઓ નિયમિત વાતચીત કરતા હતા. હિરેને વૉટ્સએપ પર મેસેજ કરી પ્રેમનો પ્રસ્તાવ પ્રિયા સમક્ષ મૂક્યો હતો. જે-તે સમયે હિરેને પ્રિયાનો કપડાં બદલતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. જે વીડિયો થકી તે વારંવાર પરિણીતા પ્રિયાને બ્લેકમેઇલ કરતો હતો, અને વધુ અશ્લીલ ફોટા-વીડિયો મોકલવા માંગણી કરતો હતો. પરિણીતાએ હિરેન સાથે સંબંધ તોડી નાંખ્યા હતા. લગ્ન થઇ ગયા બાદ પણ હિરેને પરિણીતાને જૂનો બિભત્સ વીડિયો મોકલી બીજા વીડિયો મોકલવા માંગણી કરતો હતો, એટલુ જ નહીં વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપવા સાથે અભદ્ર માગંણી કરતો હતો. આખરે પરિણીતાએ પતિને વાત કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. કતારગામ પોલીસે હિરેન દેવેન્દ્ર મહેતા સામે આ મામલે છેડતીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે.

 

Surat: સુરતમાંથી જુગારધામ ઝડપાયુ, પોલીસે રેડ કરી 6 મહિલા અને 3 પુરુષને ઝડપ્યા

Surat: સુરતમાંથી વધુ એકવાર જુગારધામ ઝડપાયુ છે, પોલીસે જુગારધામનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં પોલીસે રેડ કરીને પાસોદ્રા વિસ્તારમાંથી આજે એક મોટુ જુગારધામ ઝડપી પાડ્યુ હતુ. પોલીસના દરોડો દરમિયાન અહીં પુરુષો કરતાં મહિલા વધુ જુગાર રમતી હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે આ રેડ દરમિયાન 6 જેટલી મહિલા અને 3 પુરુષને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, આની સાથે જ પોલીસે 1.79 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. 

 

Kinner Walk: સુરતમાં કિન્નરોનો જલવો, 21 કિન્નરોએ રેમ્પ પર જુદીજુદી થીમ પર કર્યુ શાનદાર વૉક, જુઓ

Kinner Walk: સુરતમાં કિન્નરોનો જલવો જોવા મળ્યો છે, અહીં યોજાયેલી એક રેમ્પ વૉક શૉમાં કિન્નરોએ શાનદાર રેમ્પ વૉક બધાને ચોંકાવી દીધા છે, કિન્નરોનું આ રેમ્પ વૉક મૉડલોને પણ ફિફ્કી પાડુ દે એવું હતુ, આના વીડિયો અને તસવીરો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યાં છે. આ રેમ્પ વૉકમાં કુલ 21 કિન્નરોએ ભાગ લીધો હતો.

સુરતમાં ગઇકાલે એક કિન્નર ફેશન શૉ યોજાયો હતો, ગુજરાતમાં આ કિન્નર ફેશન શૉ પ્રથમવાર યોજાયો હતો. આમાં કુલ 21 કિન્નરોએ ભાગ લીધો હતો અને તેમનો નજરો અને વૉક સુપર મૉડલને પણ ટક્કર પાડી દે એવું હતુ. આ કિન્નરોએ ફ્યૂઝન અને ટ્રેડિશનલ થીમ પર રેમ્પ વૉક કર્યું હતુ. ખાસ વાત છે કે, સુરતના સી બી પટેલ સ્પૉર્ટ કૉમ્પલેક્ષમાં તુલ્યતા બેનર હેઠળ આ અનોખો કિન્નર ફેશન શૉ યોજાયો હતો. આ શૉ અનોખો એટલા માટે હતો કેમકે આ ફેશન શૉમાં માત્ર કિન્નરોએ જ રેમ્પ વૉક કર્યું હતું. કિન્નરો પણ મૉડલોની જેમ જ રેમ્પ વૉક કરી શકે છે. આનું આયોજન કિન્નરોને સમાનતા આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Embed widget