શોધખોળ કરો

Surat : ટેરેસની ટાંકીમાં પડી જતા 6 વર્ષીય બાળકનું મોત, ટ્યુશન ન જવું હોવાથી જતો રહ્યો હતો ટેરેસ પર

સુરતઃ ગોડાદરામાં 6 વર્ષનો બાળકનું પાણીની ટાંકીમાં પડી જવાથી મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ટ્યુશન જવાને બદલે બાજુની ટેરેસ ઉપર જતો રહ્યો હતો. ધોરણ 1માં અભ્યાસ કરતા સ્મિતને ટ્યુશન જવું ન હતું.

સુરતઃ ગોડાદરામાં 6 વર્ષનો બાળકનું પાણીની ટાંકીમાં પડી જવાથી મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ટ્યુશન જવાને બદલે બાજુની ટેરેસ ઉપર જતો રહ્યો હતો. ધોરણ 1માં અભ્યાસ કરતા સ્મિતને ટ્યુશન જવું ન હતું. ટેરેસ ઉપર અકસ્માતે ટાંકીમાં પડી ગયાનું અનુમાન છે.

ગુજરાતના વાતાવરણમાં પલટોઃ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આખા રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈ કાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયા પછી આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે સવારે સુરત વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. સુરતના અઠવાલાઇન્સ, પારલે પોઇન્ટ,પીપલોદ, પાલ, અડાજણ,યુનિવર્સિટી રોડ સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ.

વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદને લઈ શાકભાજી અને કેરીના પાકને ભારે નુકસાનની ભિતી સેવાઇ રહી છે. હવામાન વિભાગ ની આગાહી ના પગલે 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી છાંટા પડવાની શરૂઆત. નવસારી શહેર જલાલપોર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા.  કેરી, લીંબુ, ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ છે. પવન સાથે વરસાદ આવતા મહદંશે ગરમીનો પારો ગગડયો.

વડોદરામાં વાતાવરણમાં મોડી રાત્રે આવ્યો હતો અચાનક પલટો. અનેક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. જૂનાગઢના ભવનાથમાં રાત્રીના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટાથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ભવનાથ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલથી ઠંડક. કમોસમી વરસાદથી ખેડૂતોની  ચિંતામાં વધારો થયો છે. 

આજે સવારથી રાજપીપલા શહેર માં વાદળછાયુ વાતાવરણ છે. વાદળછાયુ વાતાવરણ  વચ્ચે વરસાદી નાનું ઝાપટું  પડ્યું હતું કેરી અને અન્ય પાકો બગડીજવાની ભીતિ છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો. દાહોદમા વાદળછાયું વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી છાટા પડ્યા. સંજેલી દાહોદમાં કમોસમી વરસાદી વરસાદી છાંટા. દાહોદ શહેરમા રાત્રી દરમિયાન વરસાદી છાંટા પડ્યા. 

ભાવનગર જિલ્લામાં બે દિવસ માવઠાંની આગાહીને પગલેે વાતાવરણમાં પલટો આવ્યો. મોડી રાત્રીના સમયે અને વહેલી સવારે કમોસમી વરસાદ શહેર અને જિલ્લામાં થયો છે. ભર ઉનાળે અષાઢી જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું. ઉનાળામાં માવઠાંની આગાહી અને આજે બદલાયેલા વાતાવરણે ખેડૂતોને પાકના નુકશાની જવાની ભીતિ ઉભી કરી દીધી છે. માવઠાના કારણે ઊભો પાક અને બાગાયતી પાકને પુષ્કળ પ્રમાણમાં ભાવનગર જિલ્લામાં નુકસાન થશે.

મહીસાગર જિલ્લામાં વાતાવરણ આવ્યો પલટો. વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા જગતનો તાત બન્યો ચિંતિત. ગત રાત્રે ગાજવીજ સાથે વરસાદી છાટા પડ્યા. જિલ્લામાં 17342 હેકટરમાં મકાઈ,બાજરી,મગફળી શાકભાજી અને ઘાસચારાનું કરવામાં આવ્યું છે વાવેતર. કમોસમી વરસાદ થાય તો વાવેતર કરેલ પાકને નુકસાનની ભીતિ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget