શોધખોળ કરો

Surat : પૂરપાટ દોડતાં આઇસરે 2 ટ્રક-કાર સાથે સર્જ્યો અકસ્માત, આઇસર ચાલકનું મોત

પલસાણા ચાર રસ્તા નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. આઇસર ચાલકે 2 ટ્રક અને એક કારને અડફેટે લીધા  હતા. કાંદા ભરેલા ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

સુરતઃ પલસાણા ચાર રસ્તા નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. આઇસર ચાલકે 2 ટ્રક અને એક કારને અડફેટે લીધા  હતા. કાંદા ભરેલા ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો હતો.  આ અકસ્માતમાં આઇસર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ક્લીનરની હાલત ગંભીર  છે. અત્યારે સારવાર અર્થે ખસેડાયો છે. 

કચ્છ: જખૌ વિસ્તારના દરિયાકિનારે સ્ટેટ આઇબીને ચરસના 20 પેકેટ મળતાં એજેન્સીઓમાં દોડધામ

પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવતા કચ્છ જિલ્લાના દરિયાકિનારા પરથી અવારનાવાર ચરસના પેકેટ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરીથી આજે સ્ટેટ આઈબીને ચરસના પેકેટ મળ્યા છે. જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળ્યા છે. આ 20 પેકેટમાંથી 18 પેકેટ બંધ હાલતમાં છે જ્યારે 2 પેકેટ તુટેલી હાલતમાં મળ્યા છે. જખૌ દરિયામાંથી સતત મળી આવતા ચરસના પેકેટને લઈને એજેન્સીઓ સતર્ક બની ગઈ છે. આજે મળી આવેલા 20 ચરસના પેકેટની તપાસ કરવા માટે એજેન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ સાથે જખૌ મરીન પોલિસ દ્વારા વધુ તાપસ હાથ ધરાઇ છે. 

જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળતાં હવે ફરીથી સવાલ ઉભો થયો છે કે, આ ચરસના પેકેટ ક્યાંથી આવે છે. સાથે જ એ પણ મોટો સવાલ છે કે, આ ચરસના પેકેટ દરિયામાં કેવી રીતે પહોંચે છે અને કોણ ફેંકે છે.

ઉપલેટામાં સગા ભાઈએ બહેન અને બનેવીને ઉતાર્યા મોતને ઘાટ

રાજકોટ: ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પ્રેમપ્રકરણમાં યુવતીના પિતા અને ભાઈએ યુવતી અને તેના પતિની હત્યા કરી છે. હત્યાના બનાવને પગલે ઉપલેટામાં ઉચ અધિકારીઓ દોડી આવ્યા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા ઉપલેટા પહોંચ્યા છે.  મરનાર યુવક અને યુવતીની ઉપલેટા પોલીસે ઓળખ કરી છે.

મરનાર યુવક ઉપલેટા તાલુકાના અરની ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવકનું નામ અનિલ મહિડા અને મૃતક યુવતીનું નામ રીના સિંગખરિયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર યુવક યુવતીએ એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. જેનો યુવતી પરિવારને વિરોધ હતો. જ્યારે ઉપલેટા ખાતે બને પતિ પત્ની દાતની સારવાર અર્થે આવ્યા હતા ત્યારે યુવતી રીનાનો ભાઈ બન્ને જોઈ ગયો હતો અને બાદમાં પિતા સાથે મળીને ગુસ્સામાં આવી બન્નેના ઢીમ ઢાળી દીધા હતા. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar: ઠંડીનું જોર વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો કેટલા મીનિટ મોડો રખાયો સમય?Snowfall in USA: અમેરિકામાં બરફનું વાવાઝોડું, અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમ વર્ષા | Abp AsmitaUSA :ગેરકાયદે USAમાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, ટ્રમ્પ સત્તા પર આવતા જ થઈ જશો ઘેરભેગાGujarat Weathe:ભારે પવન ફુંકાતા ઠુંઠવાયું ગુજરાત, રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 10 ડિગ્રીની નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Embed widget