શોધખોળ કરો

સુરતઃ યુવતીએ પરિચિત યુવક પાસે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યાના પાંચ દિવસ પછી જ કરી લીધો આપઘાત.........

મૂળ ઉત્તરપ્રદેશના વતની નંદુ પાસવાનની સૌથી મોટી પુત્રી સવિતાએ રવિવારે રાત્રે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

સુરતઃ સુરતના સચિન વિસ્તારના જયરાજનગરમાં રહેતી 18 વર્ષની યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. યુવતીએ પાંચ દિવસ પહેલાં પોતાના પરિચિત યુવક પાસે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો. એ પછી શું બન્યું કે તેણે આપઘાત કરી લીધો એ મોટો સવાલ છે. પોલીસે આ મોબાઈલ ફોન કબજે લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ પાસેથી આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સચિનમાં આવેલા જયરાજનગરમાં રહેતી સવિતા નંદુ પાસવાન (ઉં.વ. 18) ધોરણ 12 પાસ કર્યા પછી સચિન આઈઆઈટીમાં ભણતી હતી. મૂળ ઉત્તરપ્રદેશના વતની નંદુ પાસવાનની સૌથી મોટી પુત્રી સવિતાએ રવિવારે રાત્રે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રવિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં સવિતાvs ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈને તેનો પાંચ વર્ષીય ભાઈ ઘર નજીક ઇંડાની લારી ચલાવતી માતા પાસે દોડી ગયો હતો, અને તેને ઘરે લઈ આવ્યો હતો. સવિતાની માતાએ જાણ કરતાં ગેરેજ ચલાવતા સવિતાના પિતા પણ ઘરે દોડી આવ્યા હતા. પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લેનારી સવિતાને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સારવાર મળે તે પહેલાં જ સવિતાનું મોત થઈ ગયું હતું. સચિન પોલીસ મથકના હે. કો. ઇશ્વરસિંહે જણાવ્યું હતું કે, ધોરણ-12 બાદ સવિતા સચિન સ્થિત આઈટીઆઈમાં અભ્યાસ કરી રહી હતી. હજી સવિતાના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. સવિતાએ પાંચેક દિવસ પહેલાં જ ઘર નજીક રહેતા પરિચિત યુવક પાસે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો. આ મોબાઈલ ફોન કબજે લઈ તપાસ શરૂ કરાઈ છે. કપાસિયા તેલના ભાવમાં ભડકો, જાણો ડબ્બાનો ભાવ કેટલાએ પહોંચ્યો ગુજરાત પ્રવાસે આવેલા જે પી નડ્ડાએ ભાજપના નેતાઓને ખખડાવ્યા, જાણો શું કહ્યું
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget