શોધખોળ કરો

Surat Crime News: કિશોરીને યુવક લઈ ગયો હોટલમાં, મધરાતે રડતી રડતી ઘરે પહોંચી ને પછી.....

Latest Surat News: પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ સંજય વાઘની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી  હતી.

Surat Crime News: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના આવી છે. સગીરાને યુવક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. થોડા દિવસ પહેલા કિશોરી ઘરે પરત નહીં ફરતાં ચિંતાતુર પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન મોડીરાત્રે 12 વાગ્યે સગીરા ઘરે રડતી-રડતી પહોંચી હતી. પરિવારે પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.

લગ્નની લાલચ આપી લઈ ગયો હોટલમાં

સુરતના ઈચ્છાપોરમાં રહેતી 14 વર્ષની કિશોરીને રાહુલ નામના યુવકે લગ્નની લાલચ આપી સુંવાલી તથા હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. 8મી ફેબ્રુઆરીના રોજ કિશોરી ઘરે પરત નહિ ફરતા ચિંતાતુર પરિવારે શોધખોળ કરી હતી, દરમિયાન મોડીરાત્રે 12 વાગ્યે સગીરા ઘરે રડતી-રડતી પહોંચી હતી. પરિવારે પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. જે બાદ આખરે સમગ્ર મામલો ઇચ્છાપોર પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ સંજય વાઘની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી  હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાડીના કારખાનામાં સાથે કામ કરતી 16 વર્ષની તરૂણીની અવારનવાર છેડતી કરનાર 32 વર્ષના પરણિત યુવાન વિરુદ્ધ કાપોદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કાપોદ્રા વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણી સાડીના કારખાનામાં અગાઉ નોકરી કરતી હતી.તેની સાથે જ કારખાનામાં કામ કરતા નિકુંજે ગત 16 થી 20 જાન્યુઆરી દરમિયાન તેની સાથે અવારનવાર અડપલાં કર્યા હતા અને તેનો હાથ પકડી બાથ ભરી દીધી હતી.ગભરાયેલી તરુણીએ તેથી નોકરી પણ છોડી દીધી હતી. આ અંગે બાદમાં તરુણીએ પોતાના પરિજનોને જાણ કરતા તેના પરિજને કાપોદ્રા પોલીસ મથકમાં નિકુંજ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે મૂળ જૂનાગઢના વતની અને સુરતમાં કામરેજ ખાતે રહેતા 32 વર્ષીય પરણિત નિકુંજ જમનાદાસ પનારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

Embed widget