શોધખોળ કરો
સુરતઃ પોલીસ ઇન્સ્પેક્ટર કારમાં લોક થઈ ગયેલા 3 વર્ષના બાળકનો કેવી રીતે બચાવ્યો જીવ? જાણો વિગત
ઉધના પીઆઇ એમવી પટેલ રાઉન્ડ પર નીકળ્યા હતા ત્યારે કારમાં બંધ બાળક પર નજર પડી ગયું હતું. બાળક ચાવી લઈને કાર માં બેસી ગયો હતો અને સેન્ટ્રલ લોક લાગી ગયો હતો.

સુરતઃ ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરની સરાહનીય કામગીરી સામે આવી છે. કારમાં લોક થઈ ગયેલા 3 વર્ષના બાળકને પોલીસ અધિકારીએ બચાવી લીધું હતું. તેમજ બાળકને બચાવીને તેના પિતાનો સાંપ્યો હતો. મયુર કુમાર મોહનલાલ પ્રજાપતિનો પોલીસે જીવ બચાવ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ઉધના પીઆઇ એમવી પટેલ રાઉન્ડ પર નીકળ્યા હતા ત્યારે કારમાં બંધ બાળક પર નજર પડી ગયું હતું. બાળક ચાવી લઈને કાર માં બેસી ગયો હતો અને સેન્ટ્રલ લોક લાગી ગયો હતો. ઉધના પીઆઇ પટેલે સમય સૂચકતા વાપરી કારનો કાચ તોડી નાંખ્યો હતો. તેમજ બાળકને રેસ્ક્યુ કરી પિતાને સોંપવામાં આવ્યો.




વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
