શોધખોળ કરો

સુરતઃ સટ્ટો રમાડતો વ્યક્તિ ઓટોમેટિક પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપાયો

સલાબતપુરા પોલીસે ઓટોમેટિક પિસ્તોલ તથા બે કારતુસ સાથે મોહમદ આરીફ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

સુરત: સુરતના સલાબતપુરા પોલીસે  સટ્ટો રમાડતા મોહમદ આરીફ નામના વ્યક્તિની ઓટોમેટિક પિસ્તોલ તથા બે કારતુસ સાથે  ધરપકડ કરી છે.સાથે પિસ્તોલ આપનાર રવીકાંત પાંડે નામના એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ તપાસમાં આરીફ ઉર્ફે ટોટી શેખ સટ્ટો રમાડો હોવાનું સામે પણ આવ્યું છે. તેના ભાગીદાર સાથે ઝઘડો થતાં આરીફે પિસ્તોલ મંગાવી હતી. પોલીસે બાતમીના આધારે આરીફ પાસેથી બે કારતુસ અને એક ઓટોમેટિક પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય પોલીસે પિસ્તોલ આપનાર ઇસમની શોધખોળ હાથ ધરી છે અને તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

ટોપ સ્ટોરી

સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત

સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો

Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ

Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત

રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક

ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?

23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત

Embed widget