શોધખોળ કરો
Advertisement
Surat: ફેશન ડિઝાઇનર યુવતીએ એવું તો શું કર્યું કે પોલીસ ટીંગાટોળી કરીને લઈ ગઈ? શું છે આખી બબાલ?
19 વર્ષીય યુવતી અને તેના મિત્ર સામે અટકાયતી પગલાં ભરતા હંગામો મચાવ્યો હતો. ઉમરા પોલીસ મથક બહાર સૂઈ જઈ નૌટંકી કરી હતી.
સુરત: ફેશન ડિઝાઈનર યુવતીએ ઉમરા પોલીસ મથક માથે લીધું હતું. 19 વર્ષીય યુવતી અને તેના મિત્ર સામે અટકાયતી પગલાં ભરતા હંગામો મચાવ્યો હતો. યુવતી પોતાના મિત્ર સાથે વોક વે પર ફરવા ગઈ હતી અને વીડિયો ઉતારી રહી હતી. જોકે, પાણી વેચનાર મહિલાએ વીડિયો ઉતારવાની ના પાડી હતી.
આ બાબતે યુવતીના મિત્ર અને પાણી વેચનાર મહિલા વચ્ચે બબાલ થઈ હતી. પાણી વેચનારે 181માં કોલ કરતા બંને પક્ષકારને ઉમરા પોલીસ મથક લઈ જવાયા હતા. જ્યાં યુવતીના મિત્ર સામે અટકાયતી પગલાં ભરવામાં આવતા તેની મિત્ર યુવતીએ હંગામો મચાવ્યો હતો. ઉમરા પોલીસ મથક બહાર સૂઈ જઈ નૌટંકી કરી હતી.
મહિલા પોલીસના વારંવાર સમજાવવા છતાં યુવતી ન માનતા પોલીસે સખ્તાઈ કરવી પડી હતી. પોલીસે હંગામો મચાવનાર યુવતી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement