શોધખોળ કરો

સુરત: રાજ્યભરમાં GST વિભાગ ની બોગસ પેઢી શોધી કાઢવા આજથી વિશેષ ડ્રાઇવ, 11.50 લાખ ખાતાઓની તપાસ થશે

જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે.

સુરત: આજથી રાજ્યભરમાં જીએસટી વિભાગની બોગસ પેઢી શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઈવ થવાની છે. આજે રાજ્યભરના અંદાજે 11.50 લાખ વેપારીઓની પેઢીની તપાસ કરવામાં આવશે. બોગસ પેઢીઓ, ખોટાં રજિસ્ટ્રેશન શોધવા બે મહિના સુધી વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવશે. જીએસટીના આ અભિયાનને લઈને રાજ્યના રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. જેના કારણે એસજીએસટી અને સીજીએસટી રાજ્યના 11.50 લાખ વેપારી-કરદાતાના રજિસ્ટ્રેશન ચેક કરવા સ્થળ મુલાકાત લેશે, જેને પગલે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં અનેક પ્રશ્નોને લઈને ફફડાટ વ્યાપ્યો છે.

હવે વેપારીઓની લેવડદેવડ પર રહેશે નજર, CBDTએ તૈયાર કર્યુ ખાસ સૉફ્ટવેર

Ahmedabad: વેપારીઓની આર્થિક ગતિવિધિ અને લેવડદેવડ પર નજર રાખવા માટે સરકાર એક્શનમાં આવી ગઇ છે. CBDTએ આ માટે એક ખાસ સૉફ્ટવેર તૈયાર કર્યુ છે, જેના દ્વારા તમામ મુદ્દે તંત્રને અપડેટ મળતુ રહેશે.

CBDT એટલે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ તરફથી નવું સૉફ્ટવેર તૈયાર કરવામાં આવ્યુ છે, આ અદ્વૈત સૉફ્ટવેરથી વેપારીઓની આર્થિક ગતિવિધિ પર નજર રખાશે. જીએસટી નંબર રજીસ્ટ્રેશનની માહિતી પરથી આર્થિક વ્યવહારોની સ્ક્રુટીની પણ થશે. સૉફ્ટવેરે તૈયાર કરેલ રિપોર્ટ અન્ય સરકારી વિભાગોને પણ મોકલાશે, જ્યારે કોઇપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે ત્યારે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરાશે.

GST: હવે બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર જીએસટી વિભાગની નજર, જાણો શું છે સરકારની તૈયારી

ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ઓથોરિટી હવે રિયલ ટાઈમ એક્સેસ માટે કરદાતાઓના બેંકિંગ વ્યવહારો પર નજર રાખી રહી છે. આનો અર્થ એ છે કે નકલી ઇનવોઇસની ઓળખ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઇનપુટ્સનો ઉપયોગ બિઝનેસ સેક્શન દ્વારા કરી શકાય છે. તાજેતરમાં, GST વિભાગ દ્વારા તપાસમાં બહાર આવ્યું છે કે નકલી ઇનવોઇસ દ્વારા અયોગ્ય ટેક્સ ક્રેડિટનો હવાલા વ્યવહારો માટે ઉપયોગ કરવામાં આવે છે.

એક બિઝનેસમાં અનેક એકાઉન્ટ્સ

GST નોંધણી દરમિયાન કરદાતાઓ માત્ર એક બેંક ખાતાની વિગતો પ્રદાન કરે છે અને એક બિઝનેસમાં અનેક ખાતાઓનો ઉપયોગ કરી શકે છે. હાલમાં બેંકિંગ ટ્રાન્ઝેક્શનનો ડેટા પણ મેળવવો મુશ્કેલ છે. FE એ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે વિગતો આપવામાં આવે ત્યાં સુધીમાં નકલી ઈનવોઈસ બનાવનાર કંપની કે વ્યક્તિ ગાયબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં GST અધિકારીઓ હવે બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર ઝડપી ડેટા મેળવવા માંગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget