શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં બે વર્ષના બાળકને થયો કોરોના, છ લોકોનો આખો પરિવાર કોરોનાગ્રસ્ત

રાજ્યમાં લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું બંધ કરતા હવે ફરીથી કોરોનાના કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે

સુરતઃ રાજ્યમાં લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું બંધ કરતા હવે ફરીથી કોરોનાના કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે. સુરતનાં પનાસ જોગર્સ પાર્ક સામે આવેલા સુર્યા એપાર્ટમેન્ટમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. એક જ પરિવારના 2 વર્ષના બાળક સહિચ 6 લોકો પોઝિટિવ આવતા તેમના સેમ્પલોનું જીનોમ સિક્વન્સિગ કરવામાં આવશે. હાલ તમામ સભ્યોને હોમ કોરંટાઈન કરાયા છે.. અને એપાર્ટમેન્ટને પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ પરિવારનો એક સભ્ય દિલ્લીથી ફર્યા બાદ આખો પરિવાર સંક્રમિત થયો હોવાનું બહાર આવ્યું છે.

કોરોનાની ત્રીજી લહેર આવે અને પાલિકા ક્વોટામાં હોસ્પિટલમાં સારવારની જાહેરાત થાય તો જે લોકોએ બીજો ડોઝ લીધો ન હોય તેવા લોકોને સુરતના પાલિકા ક્વોટામાં સારવાર આપવામાં આવશે નહીં. પાલિકા પ્રશાસને સુરતીઓને બન્ને ડોઝ માટે અનેક પ્રયાસ કર્યા. પરંતુ હજુ પણ કેટલાક લોકો વેક્સિન નથી લઈ રહ્યા. જેથી હવે આવા લોકોને પાલિકાના ક્વોટામાં વિનામુલ્યે સારવાર નહીં આપવાની પાલિકાએ તૈયારી કરી છે.

સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર કોરોના સંક્રમણ વકરતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે.  સુરત શહેરમાં 150 દિવસ બાદ કોરોનાના ડબલ ડિજિટમાં એટલે કે 11 કેસ નોંધાતા હવે મહાપાલિકાએ ટેસ્ટિંગ ફરી એકવાર વધારવાનો નિર્ણય લીધો છે.  સુરત મનપાના ડેપ્યુટી કમિશનર ડૉ. આશિષ નાયકે નાગરિકોને પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલ મેટ્રો બ્રાન્ડ્સનો IPO આજથી ખુલશે, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ

Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે

SBI CBO Recruitment 2021: એસબીઆઈમાં સર્કલ આધારિત અધિકારીઓની 1226 જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતે

રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારાતા અમદાવાદમાં તબીબોએ હડતાળ કરી પૂર્ણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી

ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ

RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ

T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ભાજપના ધારાસભ્યની પોલીસને ધમકી । abp AsmitaHun To Bolish : નેતા-અધિકારીઓના પાપનો ખુલાસો । abp AsmitaGujarat News । ગુજરાત મીડિયા ક્લબની આવકારદાયક પહેલBhavnagar News । એક સપ્તાહ પહેલા જૂની અદાવતમાં થયેલી મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તનું થયું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
T20 WC: ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
Mughal Emperors: બાબરથી લઈને બહાદુર શાહ સુધી, જાણો કેટલા ભણેલા હતા મુઘલ સમ્રાટો

SRH vs RCB: 'સેલ્ફીશ' છે વિરાટ, 43 બોલમાં 51 બનાવવા પર થયો ટ્રોલ, ફેન્સે કહ્યું- 'ટૂક ટૂક કોહલી' કહીને ઉડાવી મજાક

Crime News: મિત્રની ગર્લફ્રેન્ડનું બર્ગર ખાવું યુવકને પડ્યું ભારે, ગુસ્સામાં આવી બોયફ્રેન્ડે કરી હત્યા

Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી

Embed widget