શોધખોળ કરો

Train Accident Update : બિહાર રેલ દુર્ઘટનામાં મૃતકના પરિજન અને ઇજાગ્રસ્ત માટે સરકારે જાહેર કરી સહાય રકમ

આનંદ વિહાર ટર્મિનસથી કામાખ્યા જતી ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબરના રોજ રાત્રે 09.53 કલાકે દાનાપુર ડિવિઝનના રઘુનાથપુર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં ટ્રેનના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા હતા. 05 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 25 મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી.

Train Accident Update:દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોને રેલવેએ 10-10 લાખ રૂપિયાની સહાય  રકમ તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને 50,000 રૂપિયા  આપવાની જાહેરાત કરી છે.

બિહારના બક્સરમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોને રેલવે દ્વારા  અનુગ્રહ રાશિ આપવામાં આવી હતી. મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં, બિહાર સરકારે પણ જાહેરાત કરી છે કે, ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેકને 4 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવામાં આવી છે.

રેલવે દ્વારા જાહેર કરાયેલા પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આનંદ વિહાર ટર્મિનસથી કામાખ્યા જતી ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબરના રોજ રાત્રે 09.53 કલાકે દાનાપુર ડિવિઝનના રઘુનાથપુર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં ટ્રેનના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા હતા. 05 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 25 મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી. રેલવે પ્રશાસને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને 50,000 રૂપિયા તરીકે આપવામાં આવશે. વિશેષ વ્યવસ્થા હેઠળ, તમામ મુસાફરોને સ્થળથી ગંતવ્ય સ્થાન સુધી મુસાફરી કરવા માટે રઘુનાથપુરથી વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.                                                                     

મુખ્યમંત્રી નીતિશ કુમારે 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે

દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસના બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશન નજીક અકસ્માતમાં 04 લોકોના મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,  મુખ્યમંત્રી આ દુર્ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકના  પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

Embed widget