શોધખોળ કરો

Isha Ambani Twins Name: આ છે ઈશા અંબાણીના જોડિયા બાળકોનું નામ, જાણો તેનો અર્થ ?

Isha Ambani Twins Meaning: ઈશા અંબાણીએ તેના ટ્વિન્સનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના રાખ્યું છે. આવો જાણીએ આ બંને નામનો અર્થ શું છે અને બાળકો પર તેની કેવી સકારાત્મક અસર પડે છે.

Isha Ambani Twins:  દેશના સૌથી ધનિક વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ જોડિયા બાળકને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. બાળકનું નામ પણ રાખવામાં આવ્યું છે. અંબાણી પરિવારના નવા સભ્યની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો એ પણ જાણવા માંગે છે કે તેમના બાળકોના નામ શું છે અને તેમના નામનો અર્થ શું છે. ત્યારે તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારે પરિવારના નવા સભ્યોના નામ રાખ્યા છે. ઈશા અંબાણીના પુત્રનું નામ ક્રિષ્ના અને પુત્રીનું નામ આદ્યા છે. હવે શું તમે જાણો છો કે બાળકોના નામનો અર્થ શું છે?

પુત્રનું નામ ક્રિષ્ના

જો આપણે ક્રિષ્ના નામની વાત કરીએ તો તે હિન્દુ ધર્મના ભગવાન કૃષ્ણના નામ પર છે. જે કૃષ્ણ સિવાય અન્ય ઘણા નામોથી ઓળખાય છે. જો કે એવું માનવામાં આવે છે કે આ નામ પ્રેમની યાદ અપાવે છે. જે સત્યની લડાઈ માટે ઉભા રહેવાની યાદ અપાવે છે. દક્ષિણ ભારતમાં કૃષ્ણા નામની એક નદી પણ છે.

ભારતમાં ઘણા પરિવારો તેમના બાળકોના નામ ક્રિષ્ના રાખે છે.માન્યતાઓ અનુસાર આ નામવાળા બાળકો ઘણા લોકોના જીવનને સુંદર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ સમાજમાં ભળવું અને લોકો પર પોતાની છાપ છોડવાનું પસંદ કરે છે. તેઓ પોતાનું જીવન સાદગી સાથે વિતાવે છે. સાથે જ તેઓ અનેક કળાઓમાં નિપુણ હોય છે અને વાતચીતમાં સૌથી આગળ રહે છે.

આદ્યા નામ શા માટે ખાસ છે?

આદ્યા: ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર આદ્યાનો અર્થ ભગવાન દ્વારા આપવામાં આવેલ ખજાનો છે. એવું માનવામાં આવે છે કે આદ્યા નામના લોકો ખૂબ જ ક્રિએટિવ હોય છે. આ લોકોમાં કામ કરવાનો જુસ્સો હોય છે, માનસિક શક્તિ પણ આ લોકોની વિશેષતાઓમાંની એક છે, લોકોને જીવનમાં આગળ વધવાની ઘણી તકો મળે છે અને તે તકોનો તેઓ યોગ્ય રીતે ઉપયોગ કરે છે. કાર્યમાં દ્રઢતા અને સિદ્ધિ તેમના વ્યવસાયમાં સફળતાનું કારણ છે.

ઈશા અંબાણીના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા

તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીએ 4 વર્ષ પહેલા બિઝનેસમેન આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. ઈશા રિલાયન્સ રિટેલનો બિઝનેસ સંભાળે છે.  તે તેની ચેરમેન છે. મુકેશ અંબાણી હવે ત્રણ નાના બાળકોના ગ્રાન્ડ પેરેન્ટ્સ બની ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget