શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ યુવક 15 વર્ષની છોકરીને સરકારી બિલ્ડિંગના ખંડેરમાં લઈ જઈને માણતો શરીર સુખ, શું થયું કે છોકરીએ પિતાને કરી આ સંબંધોની જાણ ?
વડોદરા જિલ્લાના ડભોઇ રેલવે સ્ટેશન સામે રહેતા સોહિલ લતીફખાન પઠાણ નામના યુવકે હિન્દુ પરિવારની સગીર છોકરીને લગ્નની લાલચ આપી પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.
વડોદરાઃ હાલમાં લવ જિહાદનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે આ વિવાદને ચગાવે તેવી ઘટનામાં એક મુસ્લિમ યુવકે હિંદુ છોકરીને ખંડેર થઈ ગયેલી સરકારી બિલ્ડિંગમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ રીતે તેણે વારંવાર આ છોકરીને ધાક-ધમકી આપીને હવસનો શિકાર બનાવી હતી અને લગ્નની લાલચ પણ આપી હતી. હવસ સંતોષ્યા પછી છોકરીએ લગ્નની વાત કરતાં તેમે ધમકી આપીને લગ્નનો ઈન્કાર કરી દેતાં યુવતીએ પરિવારને જાણ કરી હતી. પરિવારે આ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો હેઠળ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના ડભોઇ રેલવે સ્ટેશન સામે રહેતા સોહિલ લતીફખાન પઠાણ નામના યુવકે હિન્દુ પરિવારની સગીર છોકરીને લગ્નની લાલચ આપી પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. હવસખોર સોહિલ પઠાણ સગીરાને લગ્નની લાલચ આપીને નશાબંધી વિભાગના ખંડેર થઇ ગયેલા મકાનમાં બોલાવતો હતો અને તેની મરજી વિરુધ્ધ શારીરિક સંબંધો બાંધીને હવસ સંતોષતો હતો. પોતાની વાસના સંતોષ્યા બાદ ધાકધમકી આપીને રવાના કરી દેતો હતો.
આ રીતે લાંબા સમય સુદી હવસ સંતોષ્યા પછી છોકરીએ લગ્નની વાત કરતાં સોહિલે સગીરા સાથે લગ્નનો ઈવ્કાર કરીને મારી નાંખવાની ધમકી આપી હતી. પોતાની સાથે દગો થતા સગીરાએ પરિવારને હકિકત જણાવતાં સગીરાના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં જઇ સોહિલ પઠાણ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો સહિત કલમ સાથે સોહિલ પઠાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement