શોધખોળ કરો
Advertisement
વડોદરામાં છાણી L&T પાસે ઈમારત ધરાશાયી,6 શ્રમિકો દટાયા હોવાની આશંકા
વડોદરા શહેરના છાણી L&T પાસે ઈમારત ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં 6 શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. બે શ્રમિકોને કાટમાળ નીચેથી બચાવી લેવામાં આવ્યા છે.
વડોદરા: વડોદરા શહેરના છાણી L&T પાસે ઈમારત ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં 6 શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. બે શ્રમિકોને કાટમાળ નીચેથી બચાવી લેવામાં આવ્યા છે. બેથી ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મોટી સંખ્યમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મેડિકલની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. ઈમારત તોડવા સમયે ઘટના બની હતી. ફાયર, પ્રશાસન થતા સ્થાનિકો બચાવ કામગીરીમાં જોડાયા છે.
વડોદરા શહેરના છાણી L&T પાસે ધડાકા સાથે ઈમારત ધરાશાયી થતા હજુ 6 લોકો અંદર દટાયા હોવાની આશંકા છે. છેલ્લા ધણા સમયથી 4 માળની ઈમારતને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ગુજરાત
Advertisement