શોધખોળ કરો

વડોદરાઃ એક સંતાનની માતા યુવતીને પાડોશમાં રહેતા યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, સાથે રહેવા બંને ઘરેથી ભાગ્યાં ને.....

બંનેએ હાથ ઓઢણીથી બાંધીને ફાઝલપુર નજીક મહીસાગર નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. બંનેના મૃતદેહ નંદેસરી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢી બાજવા પીએસસી ખાતે પીએમ માટે મોકલી આપ્યા હતા.

વડોદરાઃ વડોદરાના ગોરવા વાલ્મિકી નગરમાં રહેતી પરિણીત યુવતીને પાડોશમાં રહેતા પરીણિત યુવક સાથે શારીરીક સંબંધો બંધાયા હતા. બંને ખાનગીમાં મળતાં હતાં પણ આ સંબંધો અંગે લોકોને જાણ થવા માંડતાં બંને ત્રણ દિવસ પૂર્વે ઘરેથી ભાગી ગયા હતા. બંનેએ હાથ ઓઢણીથી બાંધીને ફાઝલપુર નજીક મહીસાગર નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. બંનેના મૃતદેહ નંદેસરી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢી બાજવા પીએસસી ખાતે પીએમ માટે મોકલી આપ્યા હતા. ફાજલપુર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં બે દિવસ પહેલાં કેટલાક માછીમારો કામ કરતા હતા ત્યારે પાણીના પ્રવાહમાં બે મૃતદેહ તરતા જોઈને નંદસેરી પોલીસને જાણ કરી હતી. નંદેસરી પોલીસ મથકના પીએસઆઈ ડીએલ વસાવા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતક પુરૂષના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડના આધારે પોલીસને તેનું નામ ઘનશ્યામ ઘેલાભાઈ વાલ્મિકી અને મહિલાનું નામ નયનાબેન કિરણભાઈ સોલંકી (બંને રહે. વાલ્મીકીનગર ગોરવા) હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નયનાબેન અને ઘનશ્યામભાઈ પરિણીત હતાં. તેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. 21 નવેમ્બરે બંને ઘર છોડીને જતા રહ્યા હતા. આ અંગે તેમના પરિવારે ગોરવા પોલીસ મથકમાં અરજી પણ આપી હતી. બંનેએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધીને મહીસાગર નદીમાં ઝંપલાવતાં તેમના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં બંનેએ આપઘાત કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. નયનાબેનને એક જ્યારે ઘનશ્યામને બે સંતાનો છે. નયનાબેન ઘરકામ કરતા હતા જ્યારે ઘનશ્યામ છૂટક મજૂરી કામ કરતો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી

Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?

‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો

Embed widget