શોધખોળ કરો
Advertisement
દાહોદના ધર્મસ્થાનમાંથી મળી યુવતીની લાશ, કોણે હત્યા કરી હોવાની આશંકા?
ગુરુદ્વારાના બાથરૂમમાંથી યુવતીની લાશ મળી આવી છે. તેની જોડે તીક્ષ્ણ હથિયાના ઘાથી ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક પણ મળી આવ્યો છે.
દાહોદઃ શહેરના ઠક્કર ફળિયા સ્થિત ગુરુદ્વારામાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ગુરુદ્વારાના બાથરૂમમાંથી યુવતીની લાશ મળી આવી છે. તેની જોડે તીક્ષ્ણ હથિયાના ઘાથી ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક પણ મળી આવ્યો છે.
યુવક હાલ ગંભીર પરિસ્થિતિમાં સારવાર હેઠળ છે. ત્યારે પ્રેમ સંબંધમાં સમગ્ર પ્રકરણને યુવક દ્વારા જ અંજામ અપાયો હોવાની પોલીસને આશંકા છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement