શોધખોળ કરો

વડોદરાઃ બહેનના ઘરે પતંગ ચગાવવા જતો હતો ભાઈ, ગળામાં ફસાઈ દોરીને.....

વડોદરામાં બહેનના ઘરે જતાં ભાઈનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

વડોદરાઃ ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગ રસિયામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા, સુરત, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સવારથી જ લોકો ધાબા પર પહોંચી ગયા છે અને આકાશી પેચ લડાવી રહ્યા છે. આ દરમિયાન વડોદરામાં એક દુઃખદ ઘટના બની છે. વડોદરામાં બહેનના ઘરે જતાં ભાઈનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત નિપજ્યું હતું. પતંગની દોરી ગળામાં ફસાઈ જતાં રોડ પર જ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. મળતી વિગત પ્રમાણે, આ ઘટના નંદેસરી ઓવર બ્રિજ પર બની હતી. 19 વર્ષીય દિપક રબારી આજે ઉત્તરાયણના તહેવારને લઈ તેની બહેનના ઘરે જતો હતો ત્યારે આ કરૂણ ઘટના બની હતી. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ પહેલા આજે સવારે અમદાવાદમાં હાર્દિક સોલંકી નામનો 30 વર્ષીય યુવાન જુના વાડજમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે  ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. જેના કારણે મોટા પ્રમાણમાં લોહી નીકળવા લાગ્યું હતું. જેના કારણે લોહી લુહાણ થઈ ગયો હતો. ઘટના બાદ એમ્બ્યુલન્સમાં યુવકને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉત્તરાયણ પર સુરતીઓએ સવારથી જ લડાવ્યા આકાશી પેચ, જુઓ તસવીરો ટ્રમ્પ પર બીજી વખત ચાલશે મહાભિયોગ, બહુમતથી ગૃહમાં પાસ થયો પ્રસ્તાવ અમદાવાદઃ જુના વાડજમાં યુવકના ગળામાં ઉત્તરાયણના દિવસે સવારમાં ગળામાં ફસાઇ ગઇ દોરીને.......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર

વડોદરામાં કારમાં જતાં વેપારની ગાડી ઓવરટેક કરી બાઇકમાં સવાર શખ્સે કર્યું અંધાધૂંધ ફાયરિંગ

Vadodara News: ચૈતર વસાવાને મોકલાયા વડોદરા સેન્ટ્રલ જેલમાં, ગુમાવી શકે છે ધારાસભ્યનું પદ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Embed widget