શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઉત્તરાયણ પર સુરતીઓએ સવારથી જ લડાવ્યા આકાશી પેચ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14152602/surat-makar-sankranti.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14152934/srt-10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14152921/srt-9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/7
![સુરતના અનેક ધાબા પર લોકો સવારથી જ ઉત્તરાયણની મોજ માણવા ઉમટી પડ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14152909/srt-8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતના અનેક ધાબા પર લોકો સવારથી જ ઉત્તરાયણની મોજ માણવા ઉમટી પડ્યા હતા.
4/7
![ખાણી-પીણીની સાથે તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે જાણીતા સુરતીઓ કોરોનાની મહામારી વચ્ચે પણ ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14152857/srt-6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાણી-પીણીની સાથે તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે જાણીતા સુરતીઓ કોરોનાની મહામારી વચ્ચે પણ ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે.
5/7
![સુરતમાં મોટા ભાગના તહેવારોની બે દિવસ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઉત્તરાયણની બે દિવસ રંગેચંગે ઉજવણી કરાઈ છે. જો કે, આ વખતે કોરોનાની મહામારીને પગલે લાઉડ સ્પીકર અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા પર પ્રતિબંધ હોવાથી ઉજવણીનો માહોલ થોડો ફિક્કો પડ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14152844/srt-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતમાં મોટા ભાગના તહેવારોની બે દિવસ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઉત્તરાયણની બે દિવસ રંગેચંગે ઉજવણી કરાઈ છે. જો કે, આ વખતે કોરોનાની મહામારીને પગલે લાઉડ સ્પીકર અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા પર પ્રતિબંધ હોવાથી ઉજવણીનો માહોલ થોડો ફિક્કો પડ્યો છે.
6/7
![ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગ રસિયામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સવારથી જ લોકો ધાબા પર પહોંચી ગયા છે અને આકાશી પેચ લડાવી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14152833/srt-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગ રસિયામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સવારથી જ લોકો ધાબા પર પહોંચી ગયા છે અને આકાશી પેચ લડાવી રહ્યા છે.
7/7
![હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે પવનની ગતિ સામાન્ય રહશે. પ્રતિ કલાકે વધુમાં વધુ પ્રતિકલાકે 15 કિલોમીટરની રહી શકે છે. જ્યારે ઉતરપૂર્વના પવન ફૂંકાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14152822/srt-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે પવનની ગતિ સામાન્ય રહશે. પ્રતિ કલાકે વધુમાં વધુ પ્રતિકલાકે 15 કિલોમીટરની રહી શકે છે. જ્યારે ઉતરપૂર્વના પવન ફૂંકાશે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)