શોધખોળ કરો

Vadodara : આ યુવકે ગરમ તવા પર અંગુઠો મુકી ચામડી કાપી નાંખી ને બીજા યુવકને આપી દીધી, કારણ જાણી ચોંકી જશો

વેસ્ટર્ન રેલવેમાં ખલાસીની નોકરી માટે હોલીવુડ જેવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. રેલવે રિક્રુટમેન્ટ લેવલ 1ની ગેંગમેન અને ખલાસીની  પરીક્ષા આપવા બિહારથી આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે.

વડોદરાઃ વેસ્ટર્ન રેલવેમાં ખલાસીની નોકરી માટે હોલીવુડ જેવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. રેલવે રિક્રુટમેન્ટ લેવલ 1ની ગેંગમેન અને ખલાસીની  પરીક્ષા આપવા બિહારથી આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. લક્ષ્મીપુરા ખાતેના ટી.સી.એસ સેન્ટર ખાતે પરીક્ષા યોજાઈ હતી. પરિક્ષાર્થીના અંગુઠાની ચામડી પોતાના અંગૂઠાએ  ચોંટાડી પરીક્ષા આપવા આવ્યો હતો.

બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશનના ટેસ્ટમાં ઝડપાયો હતો. થંબ ઇમ્પ્રેશન નિષ્ફળ જતા સેનેટાઈઝરથી ચેક કરતા ચોંટાળેલી ચામડી મળી આવી. અનિલકુમાર શંભુ પ્રસાદની જગ્યાએ રાજગુરુ ગુપ્તા પરીક્ષા આપવા આવ્યો હતો. બંને ની લક્ષ્મીપુરા પોલીસેધરપકડ કરી. તપાસમાં ગરમ તવા પર અંગૂઠો મુક્યો અને ફોલ્લા વાળી ચામડી કાપીને ચોંટાડી હતી.

Vadodara : પોલીસને જોઇ ભાગેલા કાર ચાલકની તપાસ કરતાં શું થયો મોટો ધડાકો? જાણો કોણ છે આ કોંગ્રેસ નેતા?

વડોદરાઃ દારૂના નશામાં ચકનાચૂર થયેલ હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલને કરજણ પોલીસે ઝડપ્યો છે. કરજણ નેશનલ હાઇવે નંબર 48 , ભરથાના ટોલ પ્લાઝા પાસે કરજણ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. ટોલ પ્લાઝા પાસે વાહન ચેકીંગ દરમિયાન ભરૂચ તરફથી વડોદરા તરફ GJ 6 IC 0832 નંબરની સફેદ કાર અચાનક પરત સુરત તરફ યુ ટર્ન મારી  હંકારી દેતા પોલીસને શક જતા પોલીસે પીછો કર્યો હતો.

પોલીસે હાઇવે પર આવેલી હોટલો પાર્કિંગમાં તપાસ હાથ ધરતા હાઇવે પર લાકોદરા પાટિયા પાસે સતિમાતા હોટલના પાર્કિંગ માંથી દારૂના નશામાં ચકનાચૂર થયેલ હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલ મળી આવ્યો હતો. જેને કરજણ પોલીસે ઝડપ્યો હતો. વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલની ફેસબુક પર કરજણ પોલીસ વિરુદ્ધ અભદ્ર ટીંપણી, પોલીસ, SP, MLA વિરુદ્ધ ખુલ્લેઆમ દારૂ વેચાણના કર્યા આક્ષેપો. કરજણ પોલીસે પ્રોહીબિશન કલમ - ૬૬(૧)બી.મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Gujarat Election : ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર નેતાને ગેહલોત મળવાનો ન આપ્યો સમય
અમદાવાદઃ પક્ષ પલટો કરનાર સોમા ગાંડા ઘર વાપસીની તૈયારીમાં હોવાના સંકેત મળી રહ્યા છે. સરકીટ હાઉસમાં અશોક ગેહલોતે મળવા પહોંચ્યા હતા. જોકે, અશોક ગેહલોતે સોમાભાઈને મળવાનો સમય ના આપ્યો. સોમા પટેલે સહપ્રભારી રામ ક્રિષ્ના સાથે બેઠક કરી હતી. વિધાનસભા ચૂંટણી લડવાનું આપ્યું નિવેદન. સોમા ગાંડા ધારાસભ્ય અને સાંસદ રહી ચુક્યા છે. સોમા ગાંડાએ 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. 

નોંધનીય છે કે, સોમા ગાંડા સુરેન્દ્રનગર લોકસભા બેઠકના પૂર્વ સાંસદ છે અને તેઓ છેલ્લે લીંબડી વિધાનસભાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. અહીં રાજીનામું આપતાં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કિરીટસિંહ રાણાનો વિજય થયો હતો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વડોદરા એરફોર્સ સ્ટેશન પર 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી, 'સારંગ' ટીમના અદભુત એરોબેટિક પ્રદર્શને કર્યા મંત્રમુગ્ધ
વડોદરા એરફોર્સ સ્ટેશન પર 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી, 'સારંગ' ટીમના અદભુત એરોબેટિક પ્રદર્શને કર્યા મંત્રમુગ્ધ
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી
Vadodara: દિવાળી ટાણે જ CNG અને PNGના ભાવમાં થયો વધારો, વડોદરામાં 90.50 રૂ. પ્રતિ કિલો મળશે CNG
Vadodara: દિવાળી ટાણે જ CNG અને PNGના ભાવમાં થયો વધારો, વડોદરામાં 90.50 રૂ. પ્રતિ કિલો મળશે CNG

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Embed widget