શોધખોળ કરો

Vadodara: રખડતાં કૂતરાનો આતંક, ઘોડિયામાં સૂતી બાળકીને કૂતરાએ બચકા ભરતાં થઈ ગઈ હાવી હાલત

Vadodara News: પરિવારજનો બાળકીને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં માથાના ભાગે 15 ટાંકા આવ્યા હતા. હાલ બાળકી સુરક્ષિત છે.

Vadodara News:  વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટમાં રહેતા આશિષ ટેલરની 5 મહિનાની દીકરી પર કૂતરાએ હુમલો કર્યો હતો. ઘોડિયામાં સુઈ રહેલી બાળકીને કૂતરાએ બચકા ભરતાં લોહીલુહાણ થઈ ગઈ હતી. બાળકીના માતા ઘર ખુલ્લું મૂકી પાણી ભરવા જતા રખડતું કૂતરું ઘૂસી ગયું હતું. માતા આવાતા ઘરમાં કૂતરું બાળકના માથે લોહી ચાટતું હતું. જે બાદ માતાએ કૂતરાને હડસેલીને બાળકીને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં માથાના ભાગે 15 ટાંકા આવ્યા હતા. હાલ બાળકી સુરક્ષિત છે.

Vadodara:  રખડતાં કૂતરાનો આતંક, ઘોડિયામાં સૂતી બાળકીને કૂતરાએ બચકા ભરતાં થઈ ગઈ હાવી હાલત

મેડિકલમાં ભણતી યુવતીને ગેરેજમાં કામ કરતા છોકરા સાથે બંધાયા સંબંધ, યુવતી ગિફ્ટના બહાને નિકળી ઘરેથી ને......

વિસનગરના ઉમતા ગામ નજીક રવિવારે વહેલી સવારે નદીના પટમાં એક ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી યુગલના મૃતદેહ મળ્યો હતો. યુવતી ઘરેથી ગિફ્ટ લેવાનું કહીને ગઇકાલે નીકળી હતી. બાદમાં પ્રેમી સાથે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરતા પરિવારજનો દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતા વિસનગર તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. મેડિકલમાં ભણતી યુવતીને ગેરેજમાં કામ કરતા છોકરા સાથે સંબંધ બંધાયા હતા. યુવતી ગિફ્ટના બહાને ઘરેથી નીકળી હતી અને બાદમાં આપઘાત કરી લીધો હતો. તેણે કયા કારણોસર આવું પગલું ભર્યું તે જાણી શકાયું નથી.

યુવક રહેતો હતો બહેન સાથે

પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટના સ્થળે પોલીસ દોડી આવતા તપાસમાં યુવક મુળ ઇન્દોરનો અને યુવતી સુઢીયા ગામની હોવાનું સામે આવ્યું હતું. દી પટમાં આપઘાત કરનાર 24 વર્ષીય જીતેન્દ્ર બાબુલાલ શર્મા જે મૂળ ઇન્દોરનો રહેવાસી છે. જે ઉમતા ખાતે બાળપણથી પોતાની બહેન સાથે રહેતો હતો અને વિસનગર ખાતે એક ગેરેજમાં કામ કરતો હતો. જ્યારે યુવતી મૂળ સુઢીયા ગામની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ગિફ્ટ લેવાના બહાને યુવતી ઘરેથી નીકળીને

સુંઢિયા ગામની અને હાલ પોતાના પરિવાર સાથે રહેતી યુવતી વિસનગરની એસ. કે. યુનિવર્સિટીમાં ઓર્થોપેડિકનો અભ્યાસ કરતી હતી. જે શનિવારે સાંજે 5 કલાકે પોતાના ઘરેથી બજારમાં ગિફ્ટ લેવા જાઉં છું એમ કહી નીકળ્યા બાદ ઘરે પરત ફરી નહોતી. રવિવારે વહેલી સવારે યુવતીની આવી હાલતમાં લાશ મળતા પરિવાર શોકમય બની ગયો હતો. બંને પ્રેમીઓએ દોરડા વડે ગળેફાંસો ખાઈ એક સાથે મોત વ્હાલું કર્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget