શોધખોળ કરો

Vadodara : યુવતીના પ્રેમીને પરિવારજનોએ ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર, થયું મોત

યુવતીના પારીવારજનોએ યુવકનું ઘરેથી અપહરણ કરી ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. યુવક જયેશ રાવળને માર મારતો વીડિયો સામે આવ્યો છે. 

વડોદરાઃ પાદરા તાલુકાના ચોકારી ગામે  પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવામાં આવી હતી. જેમાં યુવકનું મોત થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના પારીવારજનોએ યુવકનું ઘરેથી અપહરણ કરી ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. યુવક જયેશ રાવળને માર મારતો વીડિયો સામે આવ્યો છે. 

માર મારતા યુવક જયેશ રાવળનું મોત નિપજ્યું છે. પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી છે. કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડું પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

સાબરકાંઠામાં યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઇડરના મોટા કોટડા નજીક જંગલમાં અજાણી યુવતીની લાશ મળી આવી છે. સળગેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી છે. ગત મોડી સાંજે અસ્તવ્યસ્ત અને સળગેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. 

જાદર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સળગેલી હાલતમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ માટે ઇડર સિવિલમાં ખસેડવામાં આવી. હત્યા કે આત્મહત્યાએ દિશામાં જાદર પોલીસે તપાસ હાથ ધરી છે. 

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સિનિયર સિટીઝનની ગળું કાપીને હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. સિનિયર સિટીઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સાબરમતીના ઠાકોર વાસ પાસે હત્યાનો બનાવ બન્યો હતો.  સિનિયર સિટીઝન દેવેન્દ્રભાઈ રાવતની હત્યા કરવામાં આવી છે. ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. મૃતકના ગળામાં રહેલી સોનાની ચેઇન, બાઈક અને મોબાઈલની લૂંટ થઈ હોવાનું અનુમાન છે. 

સાબરમતી પોલીસે ટેકનિકલ સર્વેલાન્સનાં આધારે તપાસ શરુ કરી છે. મૃતક સહારા ઇન્ડિયા બરોડ ખાતે નોકરી કરતા હતા. હાલ મૃતક દેવેન્દ્રભાઈ નિવૃત્ત જિંદગી જીવતા હતા.

રાજકોટઃ ગત ૨૭ તારીખે કોઠારીયા સોલાવન્ટ પાટા પાસેથી મળેલ યુવાનની લાશને મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. દારૂના ડખ્ખામાં નહિ પરંતુ યુવાનની હત્યા કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ કિલિંગનો મામલો સામે આવ્યો છે. મૃતકની પત્ની સાથે બિલ્ડરને પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં પતિ આડખીલી હોવાથી તેની હત્યા કરવામાં આવી છે. એક અજાણ્યા ફોને હત્યાનો ભેદ ઉકેલ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Embed widget