શોધખોળ કરો

વડોદરાઃ સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી મળ્યા બિયરના ટીન, જાણો વિગતે

ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી ફરી એક વખત ચર્ચામાં છે. સંસ્કારી નગરી વડોદરમાં દારૂની હેરાફેરીનો નવો કિમીયો સામે આવ્યો છે.

વડોદરાઃ ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી ફરી એક વખત ચર્ચામાં છે. સંસ્કારી નગરી વડોદરમાં દારૂની હેરાફેરીનો નવો કિમીયો સામે આવ્યો છે.  શહેરમાં દારૂની હેરાફેરી માટે ખેપિયાઓ હવે અવનવા કિમિયાઓ અપવાની રહ્યા છે. ગોત્રી રોડ પર આવેલા નંદીશ કોમ્પલેક્ષ પાસેથી પોલીસે ફૂડ ડિલિવરી કરતી કંપની સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી બીયરના ટીન ઝડપી પાડ્યા હતા. પોલીસે ડિલિવરી બોયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  વડોદરાઃ સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી મળ્યા બિયરના ટીન, જાણો વિગતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના એસ.એસ.આઇ કાર્તિકસિંહને બાતમી મળી હતી કે, સ્વિગીનો ડિલિવરી બોય તેની બેગમાં બીયરના જથ્થા સાથે ગોત્રી રોડ પરથી પસાર થવાનો છે. તેના આધારે લક્ષ્મીપુરા પોલીસે ગોત્રી રોડ પર આવેલા નંદીશ કોમ્પલેક્ષ પાસે વોચ ગોઠવી હતી. અને ત્યાંથી બાઇક પર પસાર થઇ રહેલા સ્વિગીના ડિલિવરી બોયને રોક્યો હતો. અને તેની બેગ ખોલીને તપાસ કરી હતી. વડોદરાઃ સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી મળ્યા બિયરના ટીન, જાણો વિગતે જેમાં ડિલિવરી બોયની બેગમાંથી પોલીસને બિયરના 6 ટીન મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને બીયરના ટીન, મોબાઇલ અને બાઇક સહિતનો 49 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. માત્ર મેદાન જ નહીં મેદાનથી બહારનો પણ કિંગ છે કોહલી, સોશિયલ મીડિયામાં સૌથી વધારે ફોલોઅર ધરાવતો બન્યો ક્રિકેટર મિની સ્કર્ટ પહેરવા પર ટ્રોલ થઈ આ સ્ટાર એક્ટરની પત્ની, લોકોએ કહ્યું-દીકરીનો ડ્રેસ પહેર્યો છે ટીમ ઈન્ડિયાની આગામી વન ડે શ્રેણીમાં 4 નંબર પર કોણ કરશે બેટિંગ ? કોચ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર

હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ

Embed widget