શોધખોળ કરો

VIDEO: રેલવે પોલીસની સમયસૂચકતાના કારણે મહિલાની જિંદગી બચી ગઇ, જુઓ વીડિયો

ભુવનેશ્વર: ઓડિશાના ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન પર ગઈકાલે પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેન વચ્ચેના ગેપમાં પગ ફસાઈ જતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના હેડ કોન્સ્ટેબલે એક મહિલાનો જીવ બચાવ્યો હતો.આ ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં એક સાથી મુસાફર સાથેની મહિલા ચાલતી ટ્રેન પર ચઢી રહી હતી.આ સમયે મહિલાનો પગ  પ્લેટફોર્મ અને ગેપ વચ્ચે ફસાઇ જતાં  તેને  પોતાનું સંતુલન ગુમાવ્યું અને સ્ટેશન અને ટ્રેન વચ્ચેના ગેપમાં લપસી ગઈ. જો કે ત્યાં હાજર આરપીએફના જવાને સમયસૂકતા જાળવતાં મહિલાને ખેંચી લઇને જીવ બચાવ્યો હતો. ઇન્ડિયન રેલવેના ટવિટર અકાઉન્ટ પર આ ધટનાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ

ATMથી વિથડ્રો કરવાના બદલાયા નિયમ, જાણો કેટલાક ટ્રાન્જેકશન મળશે ફ્રી

Gold Silver Rate Today: ચાંદીનો ભાવ 1.5 લાખને પાર, સોનાના ભાવમાં ઘટાડો કે વધારો? જાણો આજના લેટેસ્ટ રેટ

અનંત અંબાણી મુથરામાં ગોવર્ધન ઘામ પહોચ્યાં, ખુલ્લા પગે કરી પરિક્રમા, ધાર્મિક યાત્રા માટે દાદા-દાદીને આપ્યો શ્રેય

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પુર્ણ કરવા પ્રતિબદ્ધ

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ

Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ

Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા

Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ

Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક

Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા

Embed widget