શોધખોળ કરો

‘હેપેટાઈટિસ સી’ વાયરસની શોધ માટે કોને કોને મળ્યો નોબેલ પુરસ્કાર ? જાણો વિગતે

નોબેલ પુરસ્કાર સમિતિએ ટ્વિટર પર લખ્યું, હેપેટાઈટિસ વિશ્વભરમાં અનેક લોકોમાં સિરોસિસ તથા યકૃત કેંસરનું કારણ બને છે. તેની સામે લડાઈમાં આ ત્રણેયે નિર્ણાયક યોગદાન આપ્યું છે.

નવી દિલ્હીઃ વર્ષ 2020માં મેડિસિનમાં નોબેલ પુરસ્કાર હાર્વે જે અલ્ટર, માઈકલ હ્યૂટન અને ચાર્લ્સ એમ રાઇસને ‘હેપેટાઇટિસ સી’ની શોધ માટે આપવામાં આવ્યો છે. નોબેલ પુરસ્કાર સમિતિએ ટ્વિટર પર લખ્યું, હેપેટાઈટિસ વિશ્વભરમાં અનેક લોકોમાં સિરોસિસ તથા યકૃત કેંસરનું કારણ બને છે. તેની સામે લડાઈમાં આ ત્રણેયે નિર્ણાયક યોગદાન આપ્યું છે. આ એવોર્ડ નોબેલ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. જે સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ બનાર્ડ નોબેલની યાદમાં આપવામાં આવે છે. અલ્ફ્રેડ બનાર્ડ નોબેલે તેમના મૃત્યુ પહેલા સંપત્તિનો મોટો હિસ્સો આ ટ્રસ્ટને આપ્યો હતો. તેમની ઈચ્છા આ રૂપિયાથી જે લોકો માનવ જાતિ માટે શ્રેષ્ઠ કામ કરે છે તેમને સન્માનવામાં આવે તેવી હતી. અલ્ફ્રેડ બનાર્ડ નોબેલની રકમ સ્વીડિશ બેંકમાં જમા છે અને તેના વ્યાજમાંથી દર વર્ષે નોબેલ ફાઉન્ડેશન નોબેલ પ્રાઇઝ આપે છે. પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર 1901માં આપવામાં આવ્યો હતો.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું 5 વખત નામાંકન થું હતું પરંતુ તેમને શાંતિનો નોબલ પુરસ્કાર ક્યારેય મળ્યો નહોતો. જે ભારતીયોને નોબલ પુરસ્કાર મળ્યા છે તેમના નામ નીચે મુજબ છે. - રવિન્દ્રનાથ ટાગોર - હરગોવિંદ ખુરાના - સીવી રમન - વીએએસ નાયયોલ - વેંકટ રામાકૃષ્ણન - મધર ટેરેસા - સુબ્રમણ્યમ ચંદ્રશેખર - કૈલાશ સત્યાર્થી - આર કે પચૌરી - અમર્ત્ય સેન Coronavirus: સંક્રમણનો નવો મામલો સામે આવ્યા બાદ આ દેશે બે મોટા શહેરોમાં લગાવ્યો અનિશ્ચિતકાળનો કર્ફ્યુ, જાણો વિગતે કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget