મૉડલે શરીર સુખ માણવા દેવાનો ઈન્કાર કરતાં પતિ બીજી યુવતીને ઘરે લઈ આવ્યો ને માણી રહ્યો હતો શરીર સુખ ત્યારે જ............
27 વર્ષીય રશિયન વૉગ મૉડલ લિલિયા સદુકોવા પર તેના પતિની હત્યા કરવાના આરોપમાં ગુનો નોંધાયેલો છે.
નવી દિલ્હીઃ રશિયન વૉગ મૉડલ લિલિયા સદુકોવા મામલે હવે નવો વળાંક આવ્યો છે, મૉડલે ખુદ કબુલ કર્યુ છે કે તેને તેના પતિને કેમ મારી નાંખ્યો. ઉલ્લેખનીય છે કે, 27 વર્ષીય મૉડલે ખુદ પોતાના પતિને મારી નાખ્યો હતો. મૉડલે કબુલ કર્યુ છે કે, તેનો પતિ બીજી મહિલાને ઘરે લઇને આવ્યો હતો, શરીર સુખ માણવા માટે આ તમામ વસ્તુ થઇ રહી હતી. એટલા માટે તેને તેની હત્યા કરી નાંખી છે. મૉડલે પોતાના પતિને અનેકવાર ચાકૂના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે.
27 વર્ષીય રશિયન વૉગ મૉડલ લિલિયા સદુકોવા પર તેના પતિની હત્યા કરવાના આરોપમાં ગુનો નોંધાયેલો છે. રશિયન વૉગ મૉડલ લિલિયા સદુકોવા રશિયન વૉગ મેગેઝીન અને ઇટાલી તથા બીજા દેશોમાં કેટલીય મેગેઝીનના કવર પેજ છપાઇ ચૂકી છે.
રશિયન વૉગ મૉડલ લિલિયા સદુકોવાએ માની લીધુ છે કે તેનો 28 વર્ષીય પતિ સર્જેડ પોપેવ (Sergey Popov) બીજી યુવતીને ઘરે લઇને આવ્યો હતો. પછી તેને પોતાના પતિને મારી નાંક્યો. ઘટના રશિયાના (Russia) સેન્ટ પીટર્સબર્ગ (St Petersburg)ની છે. કોર્ટમાં અભિયોજન પક્ષે લિલિયા પર મર્ડર કેસનો ચાર્જ પણ લગાવી દીધો છે.આ પછી તેને 15 પર વર્ષની જેલની સજા થઇ શકે છે.
Vogue model stabs husband to death when he brought home other womanhttps://t.co/UW1RL1bTdA pic.twitter.com/7Gpz9Xot7b
— Daily Star (@dailystar) January 13, 2022
ડેલી સ્ટાર અનુસાર, રશિયન વૉગ મૉડલ લિલિયા સદુકોવાએ ગુનો કબુલ કરી લીધો છે. લિલિયાનુ કહેવુ છે કે, તેનો તેના પતિ સાથે સેક્સ કરવાની ના પાડી દીધી હતી. આ પછી તેનો પતિ બીજી યુવતીને શરીર સુખ માણવા માટે ઘરે લઇને આવ્યો હતો. લિલિયાએ કહ્યું તેનો પતિ તેની સાથે મારામારી કરતો હતો. તેના પતિને સેલ્ફ ડિફેન્સમાં મારી નાંખ્યો છે.