શોધખોળ કરો

Russia university Shooting: રશિયાની પર્મ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, 8 લોકોનાં મોત, હુમલાખોર ઠાર

પર્મ સ્ટેટ યુનિવર્સિટી પ્રેસ અનુસાર, અજાણ્યા ગુનેગારે બંદૂકથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યુ હતું. જેને લઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીએ ખુદને એક રૂમમાં બંધ કરી લીધા હતા

મોસ્કોઃ રશિયાની એક યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં 8 લોકોના મોત થયા છે અને 14 લોકો ઘાયલ થયા છે. રશિયાના પર્મમાં પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં એક શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ગોળીથી બચવા માટે વિદ્યાર્થીઓ અને ટીચર્સે તેમને રૂમમાં બંધ કરી લીધા હતા. બચવા માટે કેટલાક લોકોએ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી દીધી હતી. હુમલાખોરને ઠાર મરાયો છે.

હુમલાખોર યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી ?

હુમલાખોર યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી હોઈ શકે છે. જોકે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ નથી થઈ.ઘટના બાદ સમિતિએ તપાસ શરૂ કરી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ગોળીબારી અને ઈમારતથી ભાગવની કોશિશમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીએ પણ બહાર પાડ્યું નિવેદન

પર્મ સ્ટેટ યુનિવર્સિટી પ્રેસ અનુસાર, અજાણ્યા ગુનેગારે બંદૂકથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યુ હતું. જેને લઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કર્મચારીએ ખુદને એક રૂમમાં બંધ કરી લીધા હતા તથા યુનિવર્સિટીએ આવું કરતાં લોકોને પરિસર છોડવાનો આગ્રહ કર્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2021: આ હોટ મોડલ છે ક્યા ભારતીય ક્રિકેટરની ગર્લફ્રેન્ડ ? IPL શરૂ થતાં જ પહોંચી દુબઈ ને..........

IPL 2021: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આગામી મેચ રમશે કે નહીં ?  જાણો મોટા સમાચાર

IPL 2021, RCB vs KKR: વિરાટ કોહલી બનાવશે આજે મોટો રેકોર્ડ, ધોની-રોહિતની ક્લબમાં થશે સામેલ

India Corona Cases:  દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા 30 હજારથી વધુ કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

Embed widget