શોધખોળ કરો

રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો, આ બ્લડગ્રુપના લોકોને કોરોના વાયરસનું જોખમ સૌથી વધારે છે

ચીનમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, A બ્લડગ્રુપવાળા લોકોને કોરોના વાયરસથી વધારે સાવચેત રહેવાના જરૂરત છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી આ વાયરસને કારણે લગભગ આઠ હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં પણ કોરોનાનો પગપેસારો ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 147 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે A બ્લડગ્રુપના લોકોને કોરોના વાયરસથી વધારે જોખમ છે. ચીનમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, A બ્લડગ્રુપવાળા લોકોને કોરોના વાયરસથી વધારે સાવચેત રહેવાના જરૂરત છે. જ્યારે જેનું બ્લડગ્રુપ O છે તે કોરોના વાયરસનનો સારી રીતે સામનો કરી શકે છે. કોરોના વાયરસને લઈને આ રિસર્ચ ચીનના વુહાન અને શેન્જેન શહેરમાં કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મરાનારા લોકોમાં A બ્લડગ્રુપ લોકોની સંખ્યા વધારે છે. સાથે જ A બ્લડગ્રુપ લોકો આ વાયરસથી વધારે સંક્રમિત થયા છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકોનું બ્લડગ્રુપ O છે તેની સંખ્યા મરાનારા લોકમાં ઘણી ઓછી છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, A બ્લડગ્રુપના 38 ટકા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે O બ્લડગ્રુપના 26 ટકા લોકોને જ આ ચેપ લાગ્યો છે. વુહાનથી થોડા દુર આવેલ સેન્ટર ફોર એવિડેન્સ-બેસ્ડ એંડ ટ્રાન્સલેશન મેડિસિનમાં આ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. રિસર્ચમાં વાયરસથી મરનારા 206 રોગીઓની પણ તપાસ કરવામાં આવી. જેમાં 85 ટકા અથવા 41.26 ટકા લોકોનું બ્લડગ્રુપ A હતું. જ્યારે માત્ર 52 લોકોનું બ્લડગ્રુપ O હતું. જણાવીએ કે, વિશ્વમાં લગભગ બે લાખ કોરોના વાયરસના કેસ સામે આવી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

Embed widget